________________
ભુરા રગન શિયાળ, મનુષ્યનો ભવ્યદેખાવ, શાંત જીવનશક્તિને અમલ, જ્ઞાનની પ્રાપ્તિ, દુઃખના સામા થવું આ સર્વ વસ્તુઓમાં આનંદ છે, પણ આ ઉપલક આનંદ છે. ખરે આનંદ એકતારૂપિ સત્યતાના ગ્રહણમાં છે. પરમાત્માની સાથે આપણા આત્માની એક્તા કરવી તેમાં આનંદ છે.
૯૧ સિદ્ધાંતથી તે આત્મા મુક્ત છે, પણ તે મુક્તતાને બહાર લાવવા ક્રિયાની જરૂર છે. જેમ જેમ માણસ ક્રિયા કરતો જાય છે, અદર મુક્તિ છે તેને બહાર કાઢતા જાય છે તેમ તેમ તે પરમાત્માની નજીક જતો જાય છે. જેમ જેમ અદર રહેલ છે તેને ક્રિયાની અંદર આહાર બનાવતો જશે તેમ તેમ તે વધારે નિર્મળ થશે. પિતાને નવા નવા રૂપમાં દરેક વખતે તે જોશે. જેમ જેમ નવાપણુ પિતાને લાગશે તેમ તેમ મેક્ષનો માર્ગ મળે છે તેમ સમજાશે.
૯ર પિને પિતાને ઓળખવા માટે બહાર નીકળવું પડે છે. એમ "માને કે એક જગલને મેદાન કર્યું, તેમાંથી સુંદર વાડી બનાવી, પ્રથમ બેડોળ હતું વાડી થતાં સુંદર દેખાવ થયો. તેમાં પ્રથમ પિતે મલીન હને ક્રિયા કરીને સુંદરતા બનાવી. આ જમીનની અંદરજ સુદરતા હતી તે તેણે બહાર બતાવી, તેમ અદર સુદરતા છે તે બહાર ન બતાવે ત્યાં સુધી મુક્તિ નથી. બહાર આવે ત્યારે જ મુક્ત કહેવાશે.
૯૩ ક્ષિા કરવાની હશે તે સે વરસ જીવવું ગમશે, નહિંતર શિક્ષણ પણ તમને ગમશે નહિં. આ શબ્દો જેણે કહ્યા છે તેણે આત્માનો આનદ ચાખ્યો છે. જેણે પિતાના આત્માને ઓળખ્યા નથી તેને ક્રિયામાં ઢાળ આવે છે ખેદ થાય છે. આ લેકે કુલથી પણ નબળી ડાંડીના જેવા છે તેઓ ફળ ઉત્પન્ન કર્યા સિવાય પડી જવાની ઈચ્છા કરનારા કુલના જેવા છે.