________________
અધમ માનીને રહેશે તો તમને આનંદ નહિં આવે. સરખે સરખા વિના આનંદ નહિં આવે. જગત સરખુ છે.
૮૬ મૃત્યુએ પિંજરામાંથી જેમ પક્ષી ઊડી જાય તેવું છે. પિજ નાશ પામશે પણ આત્મા તેથી જુદો છે. બેનો વિરોગ તે છે. તે શાશ્વત ન થઈ શકે. પિંજરાને જેવાને બદલે વિશ્વ તરફ નજર કરતાં જણાશે કે સત્યને મૃત્યુ નથીજ.
૮૭ પ્રેમથી વિરોધને નાશ થાય છે. પ્રેમમાંજ એક્તા છે. દૈતભાવ છે પણ શત્રુ તરિકે નથી પણ એક તરિકે છે. પ્રેમ એક્તા કરે છે. વ્યવહારમાં જુદાઈ છે. પ્રેમમાં ગતિ અને સ્થિતિ બને છે. અર શાંતિ, બહાર ગતિ છે. પ્રેમને પ્રથમ શોધવા રખડે છે. મળ્યા પછી શાતિ કરી એક સ્થળે બેસે છે. પ્રેમથી હદયમાં અપર્વ શાંતિ અને શાંતગ ઉત્પન્ન થાય છે.
૮૮ પ્રેમમાં આપવું એજ લેવા બરાબર છે. ત્યાગ એ ગ્રહણ કરવા બરાબર છે. પ્રેમના ચોપડામાં જમા ઉધાર એક બાજુ જમે ચાય છે. આપવું તે પિતાના ભલા માટે જ છે, આ પ્રેમનો એક મહાન યા છે તેમાં પ્રેમ હોમ્યા કરે છે. પ્રેમ લેવાને માટે પ્રેમ. ત્યાગ ગ્રહણ એકજ કરી નાખે છે. પ્રેમના બે છેડા હેાય છે સ્વાથી અને પરમાથી. પેલા છેડામાં અહંતા હોય છે, બીજે છેઅહતાને નાશ થઇ જાય છે.
૮૯ સ્વતંત્રતાની સાથે સેવા કરવાની પણ ઈચ્છા આપણામાં બની રહે છે. પ્રેમબંધનવાળે અને ધનની પાર પણ છે. મર્યાદિત વ્યક્તિઓ માટે પ્રેમ પિતામાં અવકાશ આપે છે છતાં તેની પાસે પણ તે પહોચી શકે છે. પ્રેમ સર્વથી સ્વતંત્ર છે તેમ પ્રેમ જેટલી આધિનતા પણ કાંઈ નથી. પ્રેમથી બધીત થવું ને મેક્ષ જેવું પડ્યું છે.
૯૦ લીલાં ઘાસ, વિશાળ નિર્મળ આકાશ, વસતતુને બહાર,