________________
પ
1
એ? તમારી પોતાની તૃષ્ણાજ. રાન્ત સમક્ષ સંક્રાચ પામેા છે, ડરા છે, કાડુ વળેા છે, કારણ કે તમે તેમની કૃપાની અભિલાષા રાખેા છે. એથી મુક્ત થાએ તે બાદશાહેાના પણ તમે બાદશાહ છે. ૪૯ દરેક કામ કરતી વખતે ચામાં ઉંચી ભાવનાથી તે કામ શરૂ કરવું. તેનું રહસ્ય કે ફળ ઉંચામાં ઉંચી કેાટીવાળુ પડ્યું અને તેમાં તદાકાર—તદ્રુપ થઇને તે કામ કરવું અને તે સર્વકામ આત્માની ઉચ્ચ ભૂમિ માટેજ કરવું.
૫૦ એક ઉપયેાગી સૂચના એ છે કે પ્રાતકાળે તમે જ્યારે પથારીમાંથી ઉઠે અથવા જ્યારે કરતા હેા કે કાંઇ કાર્યમાં મસ્જીલ હા તે સમયે તમારા વિચારને ભ્રમણામાં ન રાખેા. નિરતર આત્મકેન્દ્રમાં સ્થિર રહેા. કદી પણ દૂર ન ખસેા.
-
cr
૫૧ ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે કહેા, કે સમાધિ અવસ્થાએ પહેાંચવા માટે “ કેવળ પ્રકાશમય છું. ” આ સર્વે વ્યવહાર પ્રકાશમય છે. ” એ ભાવના અત્યંત હિતકારક હાઇ, આવશ્યક છે.
પર એંસારિક ઉપાધિ અને સુખ દુઃખથી જે પર રહી શકે છે, તે લૉકાજ સાચા સુખી છે, સુખ અને દુઃખ બન્નેના ત્યાગ કરવામાંજ, આનંદથી ભાગવવામાંજ સાચા સુખનું રહસ્ય સમાયેલું છે. જે સુખને સ્વીકાર કરે છે તેણે દુઃખના ભાગ પણ થવુંજ જોઈએ.
૧૨ આત્મ અનુભવમાં મગ્ન રહેતાં કાઇ વિક્ષેપ પાડી શક્શે નહિં. પ્રકૃતિ મુક્ત પુરૂષની દાસી બની રહે છે. સત્તાને સત્ય બનાવવામાંજ તમે અધાગત થાઓ છે. મનુષ્ય જે વખતે જગમાં દૃશ્ય પદાર્થોમાં કાર્ય કારણ સત્તાના વિશ્વાસ રાખી તેને સત્ય ( પામ્રવ્ય ર્તારક) માનવા માંડે છે, તેજ પળે તેની અધેાગૃત થાય છે. ૫૪ તમને નુકશાન કરવા જે
ઈરાદે રાખતા હોય તેમના ’