________________
૭૫
છે. વ્યવહાર જ્ઞાન બળ આપે છે આત્મજ્ઞાન આનંદ આપે છે. વ્યવહાર જ્ઞાન શરીરને સ્પર્શે છે. આત્મજ્ઞાન આત્માને સ્પર્શે છે.
છ દરેક જીવત વસ્તુમાં શાશ્વત રસ રેડાયેલા છે તેને ભેટીએ છીએ, તેતે દેખીએ છીએ, ત્યારે આપણી નજસ્મુધી ખુલી જાય છે તે મુક્ત થાય છે.
૮ છુટા છુટા મકેાડા કાઇ કામના નથી, સાંકલ ઉપયાગમાં આવે છે તેમ ઉચ્ચ કાટીના લેાકેા શરીર તથા મનવડે અન્ય તરફથી છુટા થવા ક્દી ઇચ્છતા નથી. તેને પેહેલેથીજ ભાન થયેલું છે કે સર્વ સાથે આત્મિક સબધ રાખવાથીજ આનંદ પ્રાપ્ત થાય છે.
૯ ઇચ્છાએ સાધનને સાધ્ય મનાવે છે, ખરી જીંદગી ભસ્મ થાય છે છતાં ઈચ્છાએ નાચ્યા કરે છે. વિચાર કરતાં ઇચ્છા દ્રોહ ફરતી માલુમ પડે છે.
૧૦ અનેક જીવાના જુદા જુદા અનુભવી એક બીજાને મદ્દગારઉપયાગી હાવાથી તે રસ્તે થઇ એક ખીજા પાસેથી લઇ સર્વે એસ્થાને પૂર્ણપણે આવી મળે છે.
૧૧ વિશ્વષ્ટિ કરવા માટે આપણે અખા બ્રહ્માંડ સાથે આપણી લાગણીઓ જોડી દેવી પડે છે.
૧૨ કુદરતના કાયદાને તેમ તેમ તેને બ્રહ્મજ્ઞાનના ઉંચામાં ૧૩ મત કાંઈ મલતુ નથી. પેાતાના સ્વાર્થ સધાતા જાય છે.
અનુસરતું જીવન ગાળવામાં આવે છે ઉંચા હક મલતા રહે છે. દેહભાન તથા સ્વાર્થભાન ભૂલતાં
૧૪ નિષ્કામપણે આપ, તને મલશેજ. સ્વાર્થબુદ્ધિથી પ્રયત્ન કર નારી ખીજાની અવગણના કરે છે ખીજાને પેાતાનું ભક્ષ સમજે છે.