________________
પક વૃક્ષરૂપે થવુ તે બીજની મુક્તિ, છે તેમ જીવની મુક્તિ પિનાના ખરા ધર્મમાં આવવું પૂર્ણ સ્વરૂપે પ્રકાશવું તે છે. ત્યાગ તે મરણ નથી પણ વિદ્વરૂપ અંતરાયને તેડનાર છે.
પ૭ દીપક તેલ એકઠું કરે છે ત્યા સુધી તેની પાસે અંધારૂજ રહે છે. તેજ જીવન ટકાવી રાખવા કે વિશેષ પ્રકાશીત કરવા સંગ્રહીત તેલના ખજાનાને વ્યય—ત્યાગ કરે છે ત્યાર પછીથી તે પ્રકાશ પામે છે. તેમ જીવ સર્વ સંગ્રહનો ત્યાગ કરવાથી જ પૂર્ણ પ્રકાશીત થાય છે. સંગ્રહ કરે છે ત્યા સુધી આત્મપ્રકાશ તેને મત નથી.
૫૮ ભૂમિતાકર્ષણના નિયમ પ્રમાણે જ્યારે આપણું હૃદયમાં ઈચ્છા હોય છે ત્યાં સુધી વસ્તુને આકર્ષી રાખવાનું મન થાય છે. મનુષ્યમાં જ્યારે પ્રેમ ઉભરાય છે ત્યારે ને રાજી ખુશી થઈને પાકાં ઝાડનાં ફળોની માફક બીજાને આપી શકે છે.
પ૯ ગમે તેવું કાર્ય પ્રેમથી કરી શકાય છે. પ્રેમમાંજ મુક્તિ છે. ક્રિયા કરવાથી આપણો સ્વભાવ પ્રગટ કરી શકાય છે તે ક્રિયા આનંદથી–પ્રેમથી કરવી જોઈએ, બીસ્થી કરાતી ક્રિયા, તથા જરૂરીયાત માટે કરાતી ક્રિયા આપણું શુદ્ધ સ્વભાવ આડે પડદા રૂપ છે.
૬૦ એક ચિતાર આનંદપૂર્વક પિતાનાં ચિત્રો શરૂ રાખશે તો આગળ પર વિશેષ જ્ઞાન સંપાદન કરશે, તેમ આપણે કોઈ કાર્યને પ્રારભ આનંદથી કરે. પ્રેમથી જ કળાવાન તે કળાને બહાર પ્રકાશે છે અને તે પ્રેમમાજ પિતાનું જ્ઞાન છેલ્લી ટોચે પહોંચાડે છે. -
૬૧ મને બ્રહ્મના કિરણે લેવાથી શાંતિ મેળવે છે. શરીર સૂર્યનાં કિરણથી તંદુરસ્તિ મેળવે છે. નાદુરસ્ત મનુષ્યને અગીયારથી પાચ વાગ્યા સુધીમાં કેટલીક વખત સૂર્યનો તાપ લેવાની જરૂર છે. સૂર્યનો તાપ શરીરને સુધારનાર છે.