________________
૪૪ પૂણ સ્થીતિએ પહોંચાડવાનું ચિજ દુઃખ છે. શાશ્વત પ્રેમ પ્રગટ કરાવનારજ દુ:ખ છે. દુઃખને સ્વિકાર કરવામાં જેને આનંદ થતો નથી તે માણસ દુનિયામાં અધમ બનતો જાય છે. સ્વાર્થની ખાતર જે દખ લઈએ ત્યારે તે ખોટું છે, તે વેર લે છે, ઉપાધિમાં તારે છે, માટે પરમાર્થ અર્થે દુઃખને સુખરૂપે રવીકાર કરે.
૪૫ દુઃખ એ સતી છે. પરમાત્મા–પૂર્ણતા તે પતિ છે. પૂર્ણતા માટે દુઃખને સ્વીકાર કરવામાં આવે છે તે તે દુખ પિતાને કાળો પછેડે કાઢી નાખી છેવટે કુદર કવેત વસ્ત્રમાં સજ થઈ મદદગાર થાય. છે. જગતની સેવા રૂપ યજ્ઞવેદીમાં તે દુખ આવતાં જ પિતાને કાળો પડદો કાઢી નાખે છે અને આનંદથી ભરપુર પિતાનું મુખ ખુલ્લું કરે છે. પોતાના સ્વાર્થને માટે દુઃખને સ્વીકાર કરે તો તે પિતાને કાળો પડદો મજબુત રાખી બેદ–કષ્ટજ આપવાનું છે.
૪૬ જીવાત્મારૂપ દોરે છે તેને જીવનરૂપિ સાળમાં વણીને પરમાત્મ દશારૂપ કપડું બનાવવાનું છે.
૪૭ અવિદ્યાથી જુદા પડી જાઓ. તમારા ખરા આત્માને ઓળખે. જીવાત્માની બેડીમાંથી નીકળી જાઓ.સતને ઓળખવાથી જ મુક્તિ મળે છે. '
૪૮ ધર્મનું કર્તવ્ય સ્વભાવને નાશ કરવાનું નથી પણ જીવને, પૂર્ણ દશાએ પહોંચાડવાનું છે.
૪૯ સત્ય ભાષામાં આવી શતું નથી. દિશા બતાવી શકાય. છે. ભાવ-અનુભવ-હૃદયને હાર્દ અન્યને બતાવી શકાતા નથી પણ અનુભવી શકાય છે.
૫૦ જેમ ગભીર-ઊંડા અનુભવના વિચારે તેમ તે વિચાર