________________
૭o
૧૫ સાચુ જીવન સાક્ષાત્કાર કરવા તેજ છે. અણુએ અણુમાં તેને જોવા, વિકલ્પથી વિકલ્પેાને મારા. બ્રહ્મ સ્વરૂપ છું આવિકલ્પથી અન્ય મનેવિકલ્પને હઠાવા.
૧૬ બ્રહ્મપના નથી પણ સાચુ સત્ય છે. મનને ચવાડનાર નથી પણ અમર્યાદિત દૃષ્ટિ વાળુ છે.
૧૭ જે જીવન રસ જગમાં અનેક પર્યાયેા બદલાવે છે તેજ જીવન મારામાં છે.
૧૮ સર્વમાં જીવન છે. આ વિશ્વ વન રસથી ભરપુર છે. મેાજાની મા જીવન અથડાય છે, તેને જન્મ મરણ કહે છે.
૧૯ દૃષ્ટિની વિશાળતા એ માહીરની ક્રિયા નથી, પણ અંતર્ દૃષ્ટિની ક્રિયા છે. તેમાં દર ઉલેચી ચાલવા જેવું નથી પણ દરીયામાં વાહણ ઊતારી તરવા જેવું છે. એક પછી એક સર્વને અનુભવ કરવા જેવું નથી પણ પાતાની અંદરના નિશ્ચય કરવાથી સર્વને અનુભવ થાય છે.
૨૦ સર્વના અનુભવ કરવાના પ્રયત્ન તમને થકાવનાર થશે. દૃષ્ટિ મર્યાદા વિસ્તારવાથી પેાતાને ભાર હલકેા થાય છે. સાંકડી દ્રષ્ટિ મૂકી ઇ સર્વ સાથે મળવાથી એક રસ થવાય છે.
૨૧ યુક્તિથી ભાર એòા થાય છે. વધારે બેજો આવી પડે -ત્યારે વિચાર કરવા કે કાંઇક ભૂલ થઈ છે.
૨૨ વિવિધતાની સાથે ઐક્યતાનું સૂત્ર જોડાયેલુ છે, એકને જાણુવાથી સર્વ જણાય છે. વિવિધતાને એક રૂપે જોવા તેજ સત્ય છે. ૨૩ જુદી જુદી નીચે પડતી વસ્તુ જોતાં તે શા કારણથી નીચે પડે છે તેના નિર્ણય જીદગીમા થઈ નહિં શકે, પણ ગુરૂત્વાકર્ષણને નિયમ જાણવાથી તે સર્વ સમજાઇ જશે. ખીજા દાખલાએ એકા
1