________________
૭૭
કરવાની જરૂર નહિ પડે. તેવીજ રીતે એક વસ્તુ આત્માને પકડે એટલે જગત જણાઈ જશે.
૨૪ સત્યને પ્રકાશ આનંદ આપે છે એજ મનની મુક્તિ છે. જુદી જુદી સંબધ વિનાની વસ્તુને જેવાથી કાંઈ લાભ થવાને નથી. સત્ય પ્રકાશનાંજ પડદો ઉચકાઈ જાય છે.
૨૫ પહેલુ કાંઈક સ્વીકારવું તો પડશેજ, ત્યાર પછી તેને અનુભવ થશે. વાચવા માટે અક્ષરે શીખવાની માફક પ્રથમ આત્માને ઓળખો.
* ૨૬ છવભાન ભુલી શીવભાન કરાવી આપનારાઓજ આપણું તારૂ છે, આવા પુરૂષ જીવતાં તે અપમાન પામે છે, જોકે તેને ફાંસીએ ચડાવે છે, આ માર્ગે ચાલનારાને પરિપહો આવી પડે છે, આવા પરીપ જાગ્રતિ આપનારા–બળની વૃદ્ધિ કરનારા છે, તેના કર્મ મળનો નાશ કરનારા છે, જગતની આવી સેવા કરતાં તેઓ માર્યા પણુ ગયા છે, તેઓ ગગન વિહરી છે, તેમને દેહભાન હોતું નથી, તેઓ આપણને પોતાના દાખલાથી શીવભાન ઉત્તમત્તમ છે તે બતાવી આવે છે.
ર૭ અન્યને દેખીને જે સુખ દુઃખ થાય છે તેનું કારણ તેમાં આપણે આત્માને જે છે તેટલે દેહભાવ. આપણે ગયો છે. પ્રેમનાં કુંડાળાં પણ કેટલીક વખત બધાઈ જાય છે તે બીજા તરફ હેપ ઉત્પન્ન કરનાર છે, તે આપણને વિનરૂપ છે, તે સ્વતંત્ર પ્રમાણમાં નડતર રૂપ છે, છતાં પેલું પગલુ તો છેજ. •
૨૮ ધર્મનું રહસ્ય આત્માને ગુરુ પાસે ઓળખો. સર્વેમાં આત્મ-. ભાન થાય તે તેની પૂર્ણાહુતી છે.'
૨૯ પ્રથમ સમાનતાનું જ્ઞાન થાય છે તે સામાન્ય જ્ઞાન છે તેને