________________
૭.
૯૫ તમારું ર્મ સફળ કરવું હોય તે તેના પરિણામ તરફ ધ્યાન આપશે નહિ. ફળની આશા રાખશે નહિં. આપણું સ્વાર્થ મૂળક ખળભળાટથી જ સર્વ કાર્ય બગડે છે. જોકે તરફથી કશાનીએ અપેક્ષા રાખશે નહિં અને તમારા કર્મો ઊપરની અનુકુળ કિવા પ્રતિકુળ ટીકાઓથી ગભરાશે નહિં.
૯૬ ફક્ત એગ્યતાજ મેળવે, ઈચ્છા કરવાની કોઈ જરૂર નથી. દીપાએ ફક્ત બળતા રહેવું જોઈએ. પતરોને આમંત્રણ કરવાની જરૂર નથી.
૯૭ સદા દાતાર બનો.નિરપેક્ષ સેવા કરનારા બને યાચનાની આશાભૂત વૃત્તિને તમારામાં પેસવા દેશે નહિં.
૯૮ પિતાના અતઃકરણમાં શુદ્ધતા અને પવિત્રતા લાવે એટલે અશુદ્ધ કે અમગળ કાંઈજ તમારી સામે આવી શકશે નહિ.
૯૯ આત્મ વિશ્વાસ એજ આનંદ અને સુખનું મૂળ છે. પિતાની જાતને પતિત કે પાપી માની બેસશો નહિં. તમે અનંત અને સર્વ શક્તિમાન ઈશ્વર છે.
૧૦૦ જેવી તમારી ભાવના હશે તેવાજ તમે બનશો. તમે તમારી પોતાની જે કિંમત ઠરાવશો તેના કરતાં અધિક કિંમત કઈ કરી શકશે નહિ.
- ૧૦૧ વિચાર એ નસીબનું બીજું નામ છે. જેવી જેની મતિ તેવી તેની ગતિ. જ્યાં તમારા હાથે કામ કરે છે ત્યાં તમારું હૃદય પણ રાખો, હાથ પગ કામ કરવા વડે સદા ગરમ જ રહેવા દ્યો, માત્ર મગજ ઠંડું અને શાંત રાખો.
૧૦૨ સૂચના જેટલી મોઘમ આપવામાં આવે તેટલી તેની અસર
અશુદ્ધ
આત્મ વિશ્વાસ કરશે નહિ