________________
૪
એના ત્યાગ કરો એટલે તમે લાબુંબકની માફક આકર્ષણ સ્વરૂપ બનશે.
૪૩ દુનિયાની દૃષ્ટીમાં જે ફતેહ જણાય છે તે તેા કેવળ દ્રિચેના ભ્રમ છે. ખરી ફતેહ તે! ત્યારે તમને મળે છે કે જ્યારે તમે. હુ પરમાત્મ સ્વરૂ૫ છુ. “ હું દિવ્ય સ્વરૂપ છું, " હુ જાતેજ ફતેહરૂપ છું” એવી ભાવના કરશે!,
ઃઃ
te tr
૪૪ પરમાત્મ સ્વરૂપ અને આનદ પ્રાપ્ત કરવાના રાજમાર્ગ હું પેાતેજ સાક્ષાત્ પ્રભુ અને આનદ સ્વરૂપ છું, એવી આત્મ પ્રતીતિ કરવી તેજ છે.
૪૫ મનુષ્યની સંગતિ અને નૃત્ય ઉપરથી તેના ઉચ્ચ નિચ્ચ. જીવનની તુલના કરશે! નહિં, પણ તેના આંતર્ વિચારા ઉપર ખરૂં ધારણ બાંધવાનું છે, જ્યાં આપણા વિચારા હાય છે, ત્યાંજ આપણે હાઇએ છીએ.
૪૬ તમારામાં ઉચ્ચ વિચારાને ઉત્પન્ન કરી શકે તેવા તેમજ તમારા હૃદયમાં દિવ્યના, ઉત્સાહ, આનંદ અને ઉન્નત ભાવ પ્રેરે તેવા શબ્દોને તમે પાસે રાખા, નેટમાં ઉતારીને પાસે રાખેા પછી જ્યારે ક્રાઇ વખત પ્રતિષ્ફળ સ્વભાવવાળા માણસ સાથે વાતચિત્તને પ્રસંગ આવ્યા પછી તમારા મનને તે થયેલી વાતચિત્તમા જવા ન દેતાં તરતજ તે. નેટ ખૂકમાંના ઉત્તમ ઉત્તમ ફકરાએ તમારે વાંચવા અને મનને સ્થીર કરવું. ૪૭ એ રાજાધિરાજ ! આત્મદેવ ! અજ્ઞાનાવરણમાં દાસત્વ ન સ્વીકારા, ઉઠા, જાગૃત થાઓ, ને તમારી પરમ સત્તા અનુભવે. તમે ઈશ્વર છે, તમે ઇશ્વર છે, તમે ઇશ્વર છેા. ખીજી કાંઇ નથી.
૪૮ તમને બંધનમાં કાણુ નાખે છે ? તમને દાસત્વ ક્રાણુ આપે