________________
R
એસી સર્વ દિશામાંથી વૃત્તિને ખેંચી લઈને આત્મામાં અભેદ ભાવના કર્યા કરેા એટલે યશઃકીર્ત્તિ ખેંચાઇને તમારે આંગણે નૃત્ય કરવા માંડશે.
૩૧ જ્યાં સુધી દેહમાં પ્રીતિ અથવા કોઇ પણ પ્રકારની કામના હાય છે ત્યાં સુધી તેા હૃદયમાંથી ભેદ ઉપાસનાજ નીકળવાની. મન વિક્ષિપ્ત રહેવાનુંજ. ૩૨ જે પુરૂષ સંશય રહિત થઇને પેાતાની જાતને પૂર્ણબ્રહ્મ, શુદ્ધ સચિદાનંદ જાણે છે અને સર્વમાં શુદ્ધ સ્વરૂપનેજ દેખે છે. તેના ભાગ્યમાંજ નિર્ભયતાનું સામ્રાજ્ય છે. ખીજા ક્રાઇના નસીબમાં નથી. ૩૩ જો પૂર્ણ ત્યાગ કર્યો હાય તો પછી સર્વ જગત્ તમાજ છે. ખરી રીતે તે શક્તિઓ-સિદ્ધિએ તમને ખેાળતી આવે એજ રસ્તા પકડવા જોઇએ. તે શક્તિઓની પાછળ તમારે દોડવું ન જોઇએ. પેાતાની તૃષ્ણાઓમાં બંધાઇ રહેલાંજ માત્ર ભૂત પિશાચનાં રૂપ ધારણ કરે છે.
૩૪ જ્યારે તમે નિરિચ્છ અને નિઃસ્પૃહ થશે। ત્યારેજ તમે જગત તરફથી સન્માન પામશે..
૩૫ જ્યાં સુધી ઇચ્છાઓ કરે છે ત્યાં સુધી તમે એક માંગણુ ભિખારી છે. જે વખતે ઇચ્છાઓને તમે લાત મારા છે અર્થાત્ ઇચ્છા રહિત થા છે! તેજ ક્ષણે તમે દેવ અનેા છે.
૩૬ દેહાભિમાન અને દેહાધ્યાસને નિર્મૂળ કરવું એ અનંત જીવનનું પુનરૂજીવન છે. જેટલા પ્રમાણમાં આ પ્રમાણે જીવતા છતાં મૃત્યુ પામેલા જેવા બનીએ છીએ તેટલાજ પ્રમાણમાં આપણું કાર્ય સિદ્ધ થાય છે. ૩૭ જગત્ આપણે માટે શું કહે છે તેને જે ક્ષણે આપણે વિચાર કરવા માંડીએ છીએ, તેજ ક્ષણે આપણે સત્ય જીવનમાંથી