________________
૧
ને તેમ ખેલે છે વિગેરે, અરે ભાળા મનુષ્ય ! તુ આવી વાતેાથી તારા કર્તવ્યમાં અંતરાય પડવા ન દે, કેમકે જગપરેંટીમાં મનરૂપ. ત્રાક તું સિદ્ધિ નહીં રાખશે તા જરૂર કાઠુ ચાશે ને તાંતણા તુટશે માટે તું એમાં લક્ષ ન આપ, ચિત્તમાં ત્યાગ અને આત્માનંદ ભરી. તે જો, કે તે સધળી ખલાએ આંખ મીચીને ઉઘાડતામાં સાત સમુદ્રની પાર પહેાંચી જાય છે કે નહિં ?
૨૪ સમષ્ટિ તે। ત્યારે પ્રાપ્ત થાય કે જ્યારે લેાકેામાંથી ભલાઈ અરાષ્ટની ભાવના નષ્ટ થાય, રીંગ દ્વેષના અગ્નિ મુઝે અને છાતીમાં ઠંડક થાય.
૨૫ જે આત્મારૂપ મહારાજાને મળવુ હોય તેા, કામના, વા-સના, તે પૃચ્છા રૂપ પુરાણાં ને કાઢેલાં ચીથરાંને ઉતારી મૂકેા. રાજાને ત્યા તા રાજાજ પણા હોય.
૨૬ મનમાં હરા' પ્રકારની આશા કે ઈચ્છા હેાય ત્યાં સુધી. વૃત્તિ એકાગ્ર થતી નથી. જેને કાઇ આવશ્યક્તા કે કર્તવ્ય ઘસડી ન જાય તેજ શાંત ખની શકે છે.
૨૭ અંદર દેહાભિમાન રૂપી મેલ રાખી ઉપર સાહનેા ઢાળ ચઢાવવા તે વ્યર્થ છે.
૨૮ દેહાદિ સ્વમને દૂર ફેંકીને, ભેદ ભાવનાને ત્યાગ કરીને, અંતર્ દિષ્ટ ઉધાડા તે સંસારનાં સર્વ તત્ત્વ તમારાં અની જાશે અને એ સર્વને તમારી પેાતાની ઇચ્છાનુસાર નચાવી શકશેા.
૨૯ લાહુ અગ્નિમાં પડે છે એટલે અગ્નિને ગુણ તેમાં આવી જાય છે, એવીજ રીતે જ્યારે મન ચૈતન્યમાં થેાડે! કાળ અભેદ રહે છે એટલે તેમાં વિચિત્ર શક્તિ આવી જાય છે.
૩૦ કાઈ મહાન કાર્ય માથે લીધુ હાય તો નિરતર એકાંતમાં