________________
૪૯
પૂણ યથેચ્છ વર્તન કરવા માટે આપણને લલચાવે છે અને પાપાચરણ કરાવરાવે છે, માટે તેને અંકુશમાં રાખવી.
૬૦ ધર્મના માર્ગમાંથી પતિત નહિ થવાની ઈચ્છા રાખનારાઓએ દરાજ રાત્રે આખા દિવસનું વર્તન તપાસી જવું જોઇએ. પેાતાની જાતને આ પ્રમાણે સ્વાલા પૂછવા કે શરીરને આરોગ્ય રાખવા પ્રયત્ન કર્યો છે? વૃત્તિએ! અને મનેાવિકારને અંકુરામાં રાખ્યા છે? ખેાટી લાલચેાની સામે થઈ તેને પરાભવ કર્યો છે કાઈ પાપચરણ મેં આજે કર્યું છે ? કાઇને ઇજા કરી છે? માઠુ લગાડયું છે. ? મેં કોઇનું ભલું કર્યું છે? આ વિચારણાથી ભૂલા સુધારવા સાથે નવિન માર્ગમાં આગળ
વધી શકાય છે.
૬૧ ધર્મ ભાવનાને લીધે ગરિબ માણસ પણ ઉદાર, ઉદાત્ત અને પરોપકારી થઇ શકે છે. ધર્મના ઉદ્દેશ મનુષ્યને સ્વર્ગમાં પહાંચાડવાને નથી, પણ અંતઃકરણમાંજ સ્વર્ગ લાવી મુકવાને છે. દુષ્ટ વિચારે મનમાં બન્યા રહે તેા ધર્મના ઉદ્દેશ સફળ થતા નથી,
કુર માણસ ઉઘાડાં પાપ જેટલા કરે છે તે કરતાં હજારગણાં પાપ મનમાં વિચાર વડે કરે છે. જે માણુસ નિરતર દુષ્ટ વિચાર કર્યા કરે છે તેને આખરે પોતાના વિચારેાને વર્તનમાં ફેરવી નાંખતાં વાર લાગતી નથી, તેમ જે માણસ હંમેશા પવિત્ર વિચારામાં રમ્યા કરે છે, તે અયેાગ્ય વર્તન કરે એવા બહુ સંભવ હાતા નથી. મન ઉપર વિચારાને પટ જલદી મેસી જાય છે. માટે મનને હમેશાં સારા અને પવિત્ર વિચારામાં રેકાયેલુ રાખવું.
૬૩ પરધર્મ તરફ અસહિષ્ણુતા બતાવી એ આપણી પાતાની હલકા બતાવે છે, જે માણસ પાતાથી જુદા ધર્મ પાળતા હોય છે તે પેાતાના ધર્મના વિરોધી છે એમ લૉકા ગણે છે, તથા ધર્મની
*