________________
૨૦
આબતમાં શંકાશીલ વૃત્તિવાળાને માણસા નાસ્તિક ગણે છે, આ રીત પસંદ કુવા ચેાન્ય નથી.
૬૪ ધર્મને લગતા કટલાક ભેદ તા ફક્ત આચારના ત્રંબધમાં હોય છે, છતાં તેજ ધર્મના મુખ્ય સિદ્ધાંત હાય તેમ લોકેા તેને માટે એક બીજાને ધિક્કારે છે. મુખ્ય ખીનામાં મતભેદ ન હાય તે પછી એક ઉભું ટીલું કરે અને ખીજો આડું ટીલું કરે અને ત્રીજો અંદર ટપકું વધારે કરે તેમાં શું બગડી જતુ હશે? સર્વને પાતાની આસ્થા પ્રમાણે ધર્મ પાળવાનેા હુક છે.
૬૫ ઉપદેશકાએ સાચુ, પવિત્ર, આદર્શ રૂપ જીવન કહેવું જોઇએ, તેને ખ્યાલ શ્રોતાઓને આપવા જોઇએ, ઉંચુ જીવન કેવું હાઈ શકે તેના વિચારમાં મગ્ન થતાં લેાકા પેાતાની દુનિયાદારીની ઉપાધીએ વિસરી જાય, શાશ્વત સુખ અને શાંન્તિની આગળ આ દુનિયાનાં સુખ કશા હિંસામમાં નથી એવું લેાકાને ભાન થાય, આવા ઉપદેશંકા, કે આવી ધર્મ સંસ્થાઓને કાઇપણ જાતના વિરાધ નડવાના બીલકુલ સંભવ રહેશે નહિં.
૬૬ જેને ફક્ત એકજ ધર્મના સિદ્ધાંતાનું જ્ઞાન હાય છે તે કાઈપણ ધર્મ બરાબર જાણતા નથી એમ કહેવું જોઇએ. તેની સાથે એમ પણ કહેવું જોઈએ કે જે માણસ ફક્ત એકજ ધર્મની ખુ સમજવાની કાશીશ કરી બેસી રહે છે તે કાઇપણ શ્રમની ખુબી સર્વાણે સમજી શકતા નથી.
૬૭ ચિત્ત સ્વસ્થ હૈાય ત્યારેજ સુવિચાર। કુરે છે. જીત મેળવવા કરતાં શાંતિ જાળવવી તે વધારે કીંમતિ છે. પેાતાના ચિત્તની શાન્તિમાં વિક્ષેપ પડવા ન દેવા એ માણસાના પાતાના હાથની વાત છે. આપણી નામરજી છતાં કાષ્ટના મગદુર નથી કે આપણી શાન્તિને