________________
૫૭
તે તેને હમેશ આન, ક્લિગીરી અને શેાકમાં રાખે છે. દૂપી ખીજા માણસને બાળવાને અગ્નિ ચલાવે છે, જો બરાબર જોઈએ તે પાતાતેજ તે તેમાં મળે છે.
૧૦૪ નરમાશ ને ધીમાશથી કાંઇ કામ થાય તેવું હેાય તે ત્યાં ગુસ્સા અને સખ્તાઇ બતાવવાં નહિ, અને જો સખ્તાઇ તથા ગુસ્સાની જરૂર હોય ને! નરમાશ કે મિત્રભાવ દેખાડવા નિહં.
૧૦૫ હમેશ લેાકેાપર મહેચ્યાની બતાવી શકાતી નથી. વખત આવે ભ્રકુટી પણ ચડાવ. મલમપટ્ટા નકામા થઇ પડે ત્યારે જખમ ઉપર નસ્તર મૂકવાની પણ જરૂર પડે છે.
૧૦૬ જેના ઝાડનુ મૂળજ કડવુ હોય, તેને ઉત્તમ બાગમાં જતે શપીએ અને ઉત્તમ નદીનું પાણી સીચીએ અથવા મીઠાં પદાર્થોથી સીચન કરીએ તે પણ આખરે પેાતાની જાતને તે જણાવશેજ.
૧૦૭ નીચે સ્વભાવના માણસાની માખત કરવી યા પ્રશસા કરવી એ પેાતાની આબરૂ ખાવાનુ કામ છે, કારણ જે દુષ્ટ ખીજમાંથી જન્મ્યા હેાય તે પાતા પ્રત્યે ભલાઇ કરનારા ઉપર બુરાઇ ક્લૅસિવાય આ દુનિયામાંથી ચાલ્યા જાય તે તેના ધર્મથી ઉલટુ છે.
૧૦૮ હસતુ મેાહુ, ખુમિજાજીપણુ તે આનવૃત્તિ એસખાવત કરવામાં ઘણાં અગત્યનાં છે.