________________
પ૬
૯૬ આખી દુનિયાને અક્લની ગરજ છે અને અક્સને અનુભવની જરૂર છે. કારણ એવું કહેવાય છે કે અનુભવ અલની આરસી છે તેમાં દરેક કાચને પડછાયો દેખાઈ આવે છે. અનુભવ મેળવવા માટે લાંબો વખત, લાંબી ઉમ્મર, અને બીલકુલનિશ્ચિતતાની જરૂર છે.
૯૭ અપૂર્ણ નીચ પતિત માણસોજ અહકાર કરે છે. તેમને સ્વાર્થ એટલોજ કે પિતાની અપૂર્ણતા ઢાંકવી, પણ ખરું જોતાં તે તેઓ પિતાના દુર્ગુણો ખુલ્લા પાડે છે.
૯૮ ડહાપણને આભ સહનશક્તિ છે. જેનું મગજ હલકું તે હમેશ નીચ વૃત્તિનો હોય છે. ધૈર્ય સંપૂર્ણ નાની મીલકત છે.
૯૯ ઉત્તમ કાર્ય કરનારાઓને લગતી વાર્તાઓ તથા તવારી મન તથા આંખને તેજ આપે છે તેમ વિદ્યા તથા ડહાપણું જોડે ઓળખાણ કરાવે છે. - ૧૦૦ સારાં માણસ જેડેજ બેઠક રાખ, જે તારા લાયકને ન હોય તેની જોડે ન બેસ.
- ૧૦૧ પિતાની પાસે ચાડીઓને આવવા દે નહિ, કારણ એક પળમાં તે સો તેફાન ઉભા કરે છે. તેમ પોતાની પાસે બેલાવીને તેને દબાવો પણ નહિ, કારણ આખરે બીજા પાસે જઈ તારું તે જુઠ બોલશે.
૧૦૨ રાજા પાસે કેઈની નિન્દા કરવી જ નહિ. નિરપરાધિ માણસના નિસાસાથી ડરતો રહે, નિરપરાધિ માણસોના નિશ્વાસ બહુ ખરાબ અસર કરે છે.
૧૩ દુનિયામાં દેવી માણસને તેને જ બહુ છે. કારણકે