________________
૫૧
"ભગ કરી શકે. આપણી શાંતિને શત્રુ આપણા સિવાય ખીજો કાઈ • નથી. દુર્જનેાની સાથે પ્રસંગ પડતાં મનનું સમàાલપણું ખસી ગયા સિવાય રહેતું નથી. તેમ છતાં દૃઢ નિશ્ચયવાળાને માટે એ કામ કેવળ - અશક્ય નથી.
૬૮ જ્યાં નિરંતર કલહના વાસ છે એવા ભવ્ય મંદિરમાં રહી મિષ્ટાન જમવા કરતાં, શાંતિવાળી ઝુપડીમાં રહી સુઢ્ઢા શટલા ખાવે તે સારી છે. વિરૂદ્ધ યાચા મનવાળાનું મિષ્ટાન્ન જમવા કરતાં ભાવની ભાજી પણ સારી છે. મતલબ કે શાંતિની કીમત અમૂલ્ય છે.
૬૯ માણસે નવી ખાતામાં પેાતાની શાંતિને ભંગ કરી એસે છે, અને તેથી શરીરની માફક મન પણ કાઇ વખત માંદું પડી જાય છે. શરીરના વ્યાધિની માફ્ક મનના વ્યાધિનું શમન એટલી સહેલાથી થતું નથી, દરેક મુશીમત જેમ જેમ આવતી જાય તેમ તેમ તેનું નિવારણ કરતા જવાની ટેવ રાખવી.
૭૦ આપણે જગને સુખી કરવા બેસીએ તે તે કદાચ આપહાથી ન અને એ સ્વાભાવિક છે, પણ જો આપણે ચેાગ્ય પગલાં ભરીએ તે આપણી જાતને તે સુખી કરી શકીએ. દરેક માણસ ધારે તો પેાતાના ચિત્તને એકદર રીતે શાંત, સંતેષી અને આનંદી રાખી શકે એમ છે.
૭૧ માસ નિધન હેાય તો પણુ, જો તે તેંક્તિ, શાંત, સમદર્શી હાય, અને તેનું મન હમેશાં સંતુષ્ટ રહેતું હોય તે તેને શે દિશાએ સુખમયજ છે. જો તમારા મનમાં શાંતિ નહિં હાય તે તેની આહાર શેાધ કરવાથી કાંઈ વળવાનું નથી.
૭૨ માણુસ પોતાની જાતને દેહાભિમાનને ભૂલી જાય છે