________________
પર ત્યારે જ તેને વિશ્રાંતિ મળે છે. દેહાભિમાનની વિસ્મૃતિ સિવાય આત્મા શાંતિ મળતી નથી.
૭૩ જે સંકટ ભવિષ્યમાં ગુજરવાનાં છે, તે કદાચ ન પણ ગુજરે. એવા સંટના વિચાર કરીને આગળથી દુઃખી થવું એ મોટામાં મોટી મૂર્ખાઈ છે. સતત ચિંતા કરવી એ જાથની આફત વહોરી લેવા જેવું છે. પ્રત્યક્ષ મૃત્યુ કરતાં મૃત્યુની બીક વધારે ત્રાસદાયક છે. આફતની. સામે બાથ ભીડવાથી તેની તીવ્રતામાં ઘટાટ થાય છે, પણ તેનાથી હારી જઈ હાય વરાળ કરવાથી તે આપણું ઉપર ચડી બેસે છે.
૭૪ જે માણસ સંપત્તિના મદિરમાં ભેગવિલાસના દ્વારે થઈ દાખલ થાય છે, તે પશ્ચાત્તાપના દ્વારે થઈ પાછો બહાર નીકળે છે. સંપત્તિના સમયમાં જે મોજશોખ અને ભોગવિલાસમા ઓપ. રહે છે, તે આખરે વિપત્તિનો ભંગ થઈ પડયા વગર રહેતો નથી.
૭૫ ઈચ્છારૂપી ખજાનાની કુચી પૈર્ય જ છે. બંધ બારણું ખોલી. નાંખનાર પણ ધીરજ છે. માણસની હિંમત મોઢાના તડાકા મારવાથી સમજાતી નથી, પણ તેની કીંમત તેની ધીરજથી નિર્ણિત થાય છે.
૭૬ જેના દ્વારથી ભિક્ષુક નિરાશ થઈ પાછો ફરે તેના જેવી. શરમ, ઉદાર દીલના માણસને બીજી એક પણ નથી.
૭૭ મન મોહોટું રાખ, જેવું તારું મન, તેજ તારાપર લેકે વિશ્વાસ રાખશે.
૭૮ યથાર્થ નિશ્ચય અને સંપૂર્ણ પ્રયત્ન સિવાય કેની ઈચ્છાઓ પાર પડી નથી, જે જે દિશામાં તારી નિશ્ચયતાની લગામ લુ ફેરવે, ત્યાં એટલી પ્રભાળ રાખજે કે આનાકાનીને હાથે તે લગામને ઢીલી પડવા દે નહિ.
૭૯ માણસને મહેનત સિવાય કોઈ મળવાનું નથી. મારી