________________
૪૭
અર્થાત સમાજને શિર દુર્જનને સુધારવા જેટલી જ મુખેને સુધારવાની જવાબદારી રહેલી છે.
પર જગતમાં ઘણે પોપકાર નામના મેળવવાની લાલસાથી કે બીજો કોઈ સ્વાર્થ સાધવાની ઈચ્છાથી થતો હોય છે, છતાં એવી ઉત્તમ પ્રકારની સ્વાર્થ દષ્ટીથી દેરાઇને પણ જે સત્કર્મ થાય છે, તેનાથી જગતને તે શુદ્ધ પરમાર્થના જેટલો જ લાભ થાય છે.
૫૩ આપણને જે શક્તિઓ મળેલી છે તેને કેવો ઉપયોગ કરવો, તે આપણું મુનસફી ઉપર રહેલું છે. આપણને માટે સદ્દગુણના કે દુર્ગુણના બને માર્ગ ખુલ્લા છે. આ મુનસફીને બદલે જવાબદારી કહેવી વધારે યોગ્ય છે. આ બન્ને માર્ગ ખુલ્લા તે ખરા પણ એક માર્ગ સ્વર્ગે પહોંચાડે છે, જ્યારે બીજો માર્ગ નરકે લઈ જાય છે.
૫૪ ચોગ્ય અવસરે જરા મદદ કરવી, સારી સલાહ આપવી, એ માયાળુ શબ્દ બેલી પ્રોત્સાહન આપવું, એવું એવું કર્યાથી ઘણું માણસેના દુઃખમાં ઘટાડે કરી શકાય છે. એક નાની સરખી મીણબત્તી પિતાનો પ્રકાશ કેટલે બધે દૂર સુધી પ્રસારે છે? એવી રીતે એક નાનું સરખુ સત્કર્મ પણ દુષ્ટ જગતમાં સર્વત્ર દીપી રહે છે.
૫૫ પિતાની જાતની બાબત કરતાં બીજાની બાબતમાં શાણું થવું એ વધારે સહેલું છે.
૫૬ આપણું અંતરાત્માના જેવો શાણે માર્ગદર્શક આપણને -બીજે કઈ સ્થળેથી મળનાર નથી. જ્યારે આપણું વર્તનના સંબંધમાં આપણને શંકા પડે, કર્યો માર્ગ લે તે સહેલાઈથી સમજાય નહિ, ત્યારે તેની સલાહ લેવી. તે કઈ દિવસ ખૂટે માર્ગે દેરી આપણને ફસાવશે નહિં. તેના ઉપર કોઈની લાગવગ કે સત્તા ચાલશે