________________
-
શું
છે
નીતિ વિચાર રત્નમાળા
ત્રીજીમાળા–ને ૩. ૧ મિત્ર કે સ્નેહીઓ તરફથી મોક્લાયેલી ભેટની ચીજ, તેના ઉપયોગીપણું કે બજારની કિમત તરફ લક્ષ નહિ કરતાં કેવા ભાવથી તે મેલી આપવામાં આવી છે, તેના તરફ જ લક્ષ રાખવું જોઈએ. મત વસ્તુની નથી પણ ભાવની છે.
૨ એહી એ મનુષ્યને મે વિસામો છે અને સ્નેહી દૂર હોય પણ બનાં હૃદય એક હેય તો હમેશાં પાસે જ છે. પ્રેમ મર્યાદિત નથી. પ્રેમને પ્રદેશ અતી વિસ્તિણું અને આશ્ચર્યજનક છે. તેનું રાજ્ય જડ અને ચેનન્ય સર્વ વસ્તુઓ ઉપર છે.
૩ ચાહે સર્વને, વિશ્વાસપાત્ર છેડાનેજ ગણે. ભુડુ કેઈનુએ કરતા નહિં. શત્રુને સામર્થ્યથી તે અને મિત્રનું રત્નની માફક જતન કરે. એાછાબેલામાં ખપ પણુ વાચાપણું બદલ ઠપકાને પાત્ર થશે નહિં.
૪ ઇખર કે સંશયી સ્વભાવ મિત્રને હાનિકારક છે. એવા જીવનથી ઘણાનાં જીવન ખરાબ થઈ ગયાં છે. ઘણુ વખત એવા -વહેમ બીલકુલ નાપાયાદાર હોય છે. એક વખત મનમાં વહેમ પેદા થશે એટલે પછી દરેક પ્રસંગ, દરેક હિલચાલ અને દરેક બોલ, એકદર રીતે તદન નજીવી બીના પણ વહેમનું પોષણ કરે છે. જેના