________________
૧૩૭
મવું તે છે, આ પદ્ધની પ્રાપ્તિના માર્ગ તે સમ્યક્ ચારિત્ર છે. જ્ઞાનથી વસ્તુના માધ-કન્યનું ભાન થયા પછી દશન દ્વારા તે માખતમાં દૃઢ શ્રધ્ધાન આવ્યા પછી તે પ્રમાણે વન કરવું અને નિશાન વાળુ સાધ્ધ પ્રાપ્ત કરવું એ સમ્યક્ ચારિત્ર દ્વારા પ્રાપ્ત થાય છે, ચારિત્ર એટલે વન, ચારિત્ર એટલે આઠ ક`ના જે સચય થયેલા છે, તેને કાઢી નાખવા તે. તેનું ફળ આત્માના શુધ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થવી, આત્માની દખાયેલી અનત શક્તિઓને પ્રગટ કરવી તે છે. ચારિત્ર ગ્રહુણ કરનાર જીવાના ઉત્સાહ અને શારીરિક તથા માનસીક બળના પ્રમાણમાં ચારિત્રના અનેક ભેદે છે, તે અપેક્ષાએ સ્થવિરકલ્પી, જિન કલ્પી, સ્વયં મુખ્ય અને પ્રત્યેક બુદ્ધ એમ ચાર પ્રકારના ચારિત્ર ધારણ કરનાર જીવાના ભેદ છે.
કાઇ પણ જીવની હિંસા પાતે કરવી નહિ, ખીજા પાસે કરાવવી નહિ' અને હિંસા કરનારને અનુમેદન આપવું નહિં. આ હિંસા મન વચન અને શરીર વડે કરવી નહિં, કરાવવી નહીં અને કરનારની અનુમાદના કરવી નહિ એમ નવલે? પ્રથમ મહાવ્રત પાલન કરવું.
ખીજા મહાવ્રતમાં મન વચન શરીર વડેઅસત્ય મેલવું નહિં; ખીજા પાસે અસત્ય એલાવવું નહિં અને અસત્ય ખેલનારાને અનુમેદન આપવુ નહિં એ પ્રમાણે ખી તું મહાવ્રત પાલન કરવું.