________________
૧૪.
૮૧ વિષય લપટ અને વ્યસની માણસે પશુ કરતાં પણ હલકાં છે. દેહને દુરૂપયોગ, અતિ ઉપયોગ અને અનાદર થાય, ત્યારે આધિ, વ્યાધિ, તેને ઘેરી લે અને અસહ્ય યાતના ભોગવવી પડે તેમાં કેને દોષ ? પિતાનો જ.
૮૨ સંતોષી સ્વભાવવાળાનાં શરીર રૂષ્ટ પુષ્ટ હોય છે, પણ બળેલા સ્વભાવવાળાનાં શરીર સુકલકડી જેવાં હોય છે. ચિતાવાળા, ઈર્ષાળ અને અસંતોષીના શરીરે લોહી ચડતું નથી.
૮૩ છોકરાને છાનો રાખવા માટે કેટલીક માતાએ, એ વાદ્ય આવ્યો ! એ ઘોઘર આવ્યો ! એ બાઉ આવ્યુ ! ઈત્યાદિ કહી બીવરાવનારી માતાઓએ યાદ રાખવું કે તેથી છોકરાં કાયમ માટે બીકણ થઈ જાય છે, એટલું જ નહિ પણ કેટલીક વખત તેમાંથી ગભીર પરિણામો નીપજે છે.
૮૪ ઘણું ખરા મદવાડનું મૂળ કારણ અજીર્ણ વિકાર હોય છે. હમેશાં જઠરાગ્નિ ઉપરાંત બોજો નાખવાથી, અનેક જાતના રોગનાં બીજ રોપાય છે. અલ્પ આહારથી શરીર હલકુ રહે છે. મન પણ
કૃર્તિવાળુ થાય છે. અતિ આહારથી શરીર ભારે લાગે છે, ઈતિઓમાં જડતા આવે છે અને બુદ્ધિ પણ કહ્યું કરતી નથી. એક તરફ દુનિયાના તમામ રોગો અને બીજી તરફ અજીર્ણ વિકારથી થતા રોગોનું પ્રમાણુ સરખુ આવે છે.
૮૫ રસના ઉપભેગથી થતા આનંદ ક્ષણિક છે, અને પરિણામે હાનિકારક છે. તરવાર કરતાં સ્વાઈદિયે મનુષ્યના ઘણું ભેગું લીધા છે. સ્વાદ ઓછો કરે અને જીવનને બચાવે. સઘળાં બડ કરતાં હૈજરીનાં બંડ વિશેષ ભયંકર છે. સાદો અને માફકસરને ખોરાક લ્યો. હોજરી પુરેપુરી ભરેલી હોય છે ત્યારે મગજ બરાબર કામ કરી શક્ત