________________
ઉપર ચામડું પાથર્યા સમાન છે. તે જ પ્રમાણે આપણે શા ત વૃત્તિનું સેવન કરીશું, તે માથા ઉપર દુઃખના ડુંગર તુટી પડશે તો પણ, આપણા સુખમાં અંતરાય આવશે નહિં.
૨૨ આ દુનિયાનું કોઈપણ સુખ એવું નથી, કે જે દુઃખની છાયાથી તન મુક્ત હેય, તેમ કેઈપણ દુઃખ એવું નથી, કે જેમાં સુખને અંશ-લેશ પણ નહેય, માટે માથે સંકટ આવી પડે ત્યારે આક્રંદ કરવા બેસવું કે રડાં રડ્યા કરવા, એના જેવી બીજી મૂર્ખાઈ શું હોઈ શકે ? એમ કરવાથી સંકટ નિવારણ થતું નથી, માટે ઘેર્યતાથી સહન કરે, અને ચિત્ત શાન્ત કરી નિવારણનો ઉપાય છે.
૨૩ જેની પાસે ધૈર્ય રૂપી ધન નથી, તેના જેવો બીજે નિર્ધન કેઈ નથી.
૨૪ જે થાય છે તે સારાને માટે થાય છે, એમ માની હમેશાં આનંદમાં રહેવું. ગટની હાયય કરવાથી બમણે ખેદ થાય છે.
ર૫ સુખ મળે તે મેં મેળવ્યાં અને દુઃખ પડે તે દૈવે મેલ્યાં એવી વૃત્તિ ન રાખવી. કાતિ અને પોતે કર્યા, અને તે બન્ને દૈવે " આપ્યાં એમ માનો, જેથી મને ખેદ કરતું અટકશે. પિતે કર્તા થતાં પિતાની ભૂલ સુધારાશે, અથવા દૈવ ઉપર ભરોસો રાખતાં તેની નિશ્રા કબુલ કરાશે,
૨૬ સ્વાર્થ પરાયણતા, લુંટફાટ, ઈર્ષા, ચેનબાજી, લોભ, અહકાર ઈત્યાદી દુર્ગણેને ફેલાવો થવાથી જગતમાં જ્યાં ત્યાં ટટાસિાદ, લડાલડી, હસાતેસી અને શોકના ઉદ્દગાર સંભળાય છે.
ર૭ ઘણુ વખતે ખોટામાંથી સારું નીપજે છે અને દેખીતી ! આફત આર્શીવાદ સમાન થઈ પડે છે, કેટલાક અલૌકિક ગ્રંથે તેમના લેખકેએિ, કારાગ્રહમાં હતા તે વખતે અને તેને લીધે લખાયેલા છે..