________________
પર આ દુનિયામાં સંપત્તિએ જેટલાં માણસોને ખરાબ કર્યા છે તેટલાં વિપત્તિએ કર્યો નથી.
૫૩ ગમે એ પ્રચડ વાયુ વાતો હોય તે પણ સવાર થતાં તે શાંત થાય છે અને મુસલધાર વરસાદ વરસતે હેય, તે પણ અમુક વખતે તે શમી જાય છે. એમ આ મહાભૂતની કરણું પણ મર્યાદિત છેતે પછી મનુષ્ય ઉપર ગુજરતી આફત મર્યાદિત અને અશાશ્વત હોય તેમાં નવાઈ શી? ગમે તેવું સંકટ આવી પડે તે પણ માણસે ના ઉમેદ થવું નહિ જોઈએ.
૫૪ છેદાયેલું વૃક્ષ પણ ફરીથી ફુટે છે, ક્ષીણ થયેલે ચંદ્ર પણ ફરીથી પરિપૂર્ણ થાય છે, એવો વિચાર કરી શાણું પુરૂષો કદી પણ સંતાપ પામતા નથી.
૫૫ આર્થિક સંપત્તિને પણ ઉપગ શારીરિક સંપત્તિની માફક વિવેકથી કરવાનો છે. સંપત્તિ જીરવવાનું કામ વિપત્તિ સહન કરવા. કરતાં વધારે કઠીણ છે.
૫૬ વિપત્તિના સમયે સહિષ્ણુતા કે શૈર્ય એ એકલેજ સદગુણ હોય તો પણ ચાલે. પણ સંપત્તિમાં જે શાણપણ, દીર્ધદષ્ટી, મિતાહાર, નિસ્વાર્થીપણું, ઔદાર્ય વિગેરે અનેક સદગુણ હોય તો જ તે ટકી શકે છે નહિં તે તે પાયમાલ કરી નાખે છે.” - ૫૭ જેને ધૈર્ય રૂપી ધન નથી તેના જેવું નિર્ધન બીજુ કોઈ નથી. જે જે ઉમદા પાઠે આપણને શીખવાના મળે છે, તે સંપત્તિના વખતમાં નથી મળતા, પણ વિપત્તિના વખતમાંજ મળી શકે છે.
૫૮ મહા પુરૂષોના કાર્યની સિદ્ધિ પિતાના પરાક્રમથી જ થાય છે. કેવળ બાહ્ય સાધનની સહાયતાથી નથી થતી.
૫૯ સંકટ સહન કરવાં અને દઢ થતા જેવું એ દૈવી પરાક્રમનો.