________________
કિર્તવ્ય છે. પરોપકાર કરીને તથા બીજાને ઉપયોગી થઈને તે રૂપ ફેડી શકાય છે.
હ૭ લેકેપર ખરેખર ઉપકાર કરવો હોય તે પ્રથમ તેમની ખરી સ્થિતિથી વાકેફ થવું અને તેમના ઉપર પ્રીતિ પણ રાખવી જોઈએ. સાથે પરોપકાર કરવામાં સદ્દવિચાર પૂર્વક વિવેક બુદ્ધિની પણ ખાસ જરૂર છે. વિવેક વગરની દયા લાભને બદલે હાની કરે છે. કુપાત્રે આપેલું દાન દુધ પાઈને સાપ ઉછેરવા જેવું થાય છે.
૭૮ દરિદ્ર કેને સહાય કરવામાં તેમને સ્વાવલંબી બનાવવાનો મુખ્ય ઉદ્દેશ લક્ષમાં રાખો. વિવેક વગરની સખાવતમાં એ દેપ રહેલે હેાય છે કે, સખાવત લેનાર પરાવલંબી થવા શીખે છે, તેથી તેનું જીવન બગડે છે.
૭૯ પાસે સંપત્તિ હોય તે યાચકને આપી દેવું એ કામ સહેલું છે, પણ સ્વાવલંબન ગુણને હાની ન પહોંચે તેવી રીતે આપવું એ . કામ સહેલું નથી. દાન કરવામાં આપણે ઉદ્દેશ સામાની ભીડ ભાંગવી એટલેજ હોવું જોઈએ, પિતાની મેળે રળી ખાતાં શીખે એ લક્ષ હોવુ જોઈએ, આપણું દાનથી તે આળશુ અને પરાલબી બને તો આપણે તેને લાભને બદલે નુક્શાનજ છે.
૮૦ દુખી લેનું શાંત્વન કરે, નિરાશ્રિતોને આશ્રય આપે, નિરાધારનું રક્ષણ કરે, તમારા હાથે થયેલી ભૂલને સુધારે, કેઈનું અહિત તમારાથી થયું હોય તો તેને બદલે આપ, લેકને સારી સલાહ આપે, સારાં કામ તરફ સહાનુભૂતિ દર્શાવે, ગઈ ગુજરી ભૂલી જાઓ, આનો બદલો મોટામાં મેટે પરમાત્માના સાક્ષાત્કાર પર્વતનો તમને મળશે.
૮૧ એક નિષ્ફર કે ગુસ્સા ભરેલ શબ્દ હસ્તા ચહેરાને નિસ્તેજ