________________
૩૦
હાઇએ છીએ તેના ખ્યાલ પણ આવતા નથી. ખીજાના દાષા કરતાં આપણા પેાતાના દોષો આપણને વધું નુકશાન કરે છે.
૭૧ આપણા પોતાના ચિત્તની શાંતિ અને સ્વસ્થતાની ખાતર જેમની સાથે આપણને પાનાં પડયાં હોય, તેમનાં છિદ્ર કે ખામી ન ખેાળતાં તેમની ભૂલે! દરગુજર કરવી જોઇએ.
૭૨ આકાશ ઉપર ગુસ્સા કરવાથી હવામાં સુધારો થવાને જરાપણ સંભવ હાતા નથી. તેમ સામા માણસના ઉપર અકળાવાથી આપણે તેની કુટેવે—કે ભૂલા જરા પણ સુધારી શકવાના નથી. ઉલટા તેને કાયર કરીને વધારે બગાડીએ છીએ, સમજાવી પટાવીને યુક્તિથી કામ લેતાં ઘણા કાશ એછે! થાય છે.
૭૩ ક્ષમા કરવાથી આપણે કાંઇ ગુમાવતા નથી પણ ફાયદો થવાનો સંભવ છે, કારણ કે ક્ષમા એ આપણા મનેાનિગ્રહની એક સેાટી છે. વળી સામે માણસ આપણુ મારુ મન દેખી લજવાઈ વખતે પેાતાના અપરાધ કબુલ કરી વેર છેાડી દે અને કેટલીક વખત મિત્ર પણ થઇને રહે છે.
૭૪ શિક્ષા કરીને અગર વેર લઇને દુશ્મનાવટ વધારવી તેના કરતાં ક્ષમા કરી મિત્રતા જોડવી એમાંજ ખરૂં ડાહાપણ રહેલું છે.”
૭૫ જે માણસના મનમાં સામાને માટે જરાપણ ધ્યા, અનુકંપા કે સહાનુભૂતી નથી, તે માણસ પોતે જરા પણ યા કે અનુકંપાને પાત્ર નથી. આપણુ હૃદય તેને આવકાર આપવા તત્પર નથી તે સામાનું હૃદ્ય આપણા તરફ સ્નેહની લાગણી ધરાવવાનુંજ નહિં. અન્યાઅન્ય હૃદય સાક્ષી છે.
૭૬ પ્રત્યેક મનુષ્ય પ્રત્યક્ષ કે પરાક્ષ રીતે કુટુંબના, સમાજને દેશના અને જગતના રૂણી છે, એ રૂણ યથાશક્તિ ફેડવું એ પ્રત્યેકનું