________________
૬૫ કઈ માણસ કઈ ખોટું કામ કરે તે તેણે અમુક ખોટું કામ કર્યું એટલુંજ આપણું જાણવામાં આવે છે, પણ તે કેવા ખરાબ સંયોગેનો ભોગ થઈ પડે હતા, કેટલી લાલચને નહિ ગાતાં નિરૂપાયે તેને કામ કરવું પડ્યું હશે, એ કશું આપણું જાણ્યામાં આવતું નથી. અર્થાત તે કામ તેણે ઈરાદાપૂર્વક કર્યું કે અજાણતાં થઈ ગયું તે સર્વશે આપણે જાણી શકતા નથી. જે સર્વ હકીક્ત આપણું જાણવામાં આવે તો તેવા દરેક કાર્ય ક્ષમા કરવા યોગ્ય લાગી આવે અને આપણે તેને મારી આપી શકીએ.
૬૬ પિતાની જાતને ઓળખતાં શીખવુ તે સૌથી કઠણ કામ છે અને બીજાના કામમાંથી ભૂલે કાઢવી એ સૌથી સહેલું કામ છે..
૬૭ અમુક માણસે આમ કરવું જોઈએ અને આમ ન કરવું જોઈએ એવી ભાંજગડમાં પડવાને બદલે માણસ માત્રે પિતાનાજ કર્તવ્યના ચિંતનમાં તત્પર રહેવું જોઈએ. આપણા સિવાય બીજા બધા ઉપર ક્ષમાશીલ વૃત્તિ રાખવી. પિતાના દોષ ઉપર કડક દષ્ટી રાખી. બીજા બધા માણસના દેપ ઉપર મીઠી દષ્ટી રાખવી.
૬૮ આપણું સ્નેહીઓનાં છિદ્ર ખેળવા કરતાં શત્રુઓના ગુણ લેવાની ટેવ વધારે રાખવી જોઈએ.
૬૯ આપણે પોતે જ જ્યારે જેવા ધારતા હોઈએ છીએ તેવા થઈ શકતા નથી, તે પછી સામે ધણું આપણું મરજી પ્રમાણે વર્તે એવી આશા શા માટે રાખવી જોઈએ ? આપણી મરજી પ્રમાણે કે ચાલે એવી જેની ઈચ્છા હોય તેણે લેકેની મરજી પ્રમાણે ચાલવાને તત્પર થવું જોઈએ.
- ૭૦ આપણે હમેશાં બીજાની ભૂલે કાઢવા બેસીએ છીએ, પણ આપણું પિતાના દેપને લીધે આપણે કેટલું બધુ નુકશાન વેઠતા