________________
' ૨૪
ઠોકર ખાધા સિવાય માણસમાં હશિયારી આવતી નથી. સંકટ આપશુને સાવધ કરે છે સાવચેતીના ઉપાય સૂચવે છે.
૩૫ બીજી જાતનાં સંકટ આપણું ઘેર્યની તથા આપણા દૈવતની પરિક્ષા કરે છે. અલ્હાદ, ધ્રુવ, હરિશ્ચંદ્ર, નળ, મહાવીર ઈત્યાદિ પુરૂષાપર સંકટ ગુજર્યા ન હતા તે તેમની ખરી કિમત દુનિયાં કરી શક્ત નહિ. જે મુસીબતે મૂર્ખ લોકોને હેરાન કરી નાંખે છે તેજ મુસીબતે શાણું પુરૂષને ચડતીનાં સાધનરૂપે થાય છે.
૩૬ વિપત્તિ માણસમાં માણસાઈ લાવે છે. જ્યારે સંપત્તિ અયોગ્ય માણસને રાક્ષસ બનાવે છે.
૩૭ મિત્રની પરિક્ષા વિપત્તિ પ્રસંગે થાય છે, અને વૈભવને જે ક્ષય અર્થત ગરીબાઈ વખતે સ્ત્રીની પરિક્ષા થાય છે. જે સાચો સ્નેહી હોય છે તે જ વિપત્તિના પ્રસંગે પાસે ઉભા રહે છે, અને જે સ્વાર્થ સાધવા ભેગા થયા હોય છે તે વિપત્તિ પ્રસંગે કે વૈભવ ક્ષય થયે પાસે આવતા નથી.
૩૮ અગ્નિમાં તપાવવાથી સોના રૂપા અને કથીરની પરિક્ષા થાય છે તેમ આપત્તિકાળે ખરા અને સ્વાથ મીત્રો પરખાઈ આવે છે.
૩૯ આખા દેશપર સંકટ આવી પડે છે ત્યારે ખરા સ્વદેશ પ્રેમી પુરૂષો પિતાની અંગત લાગણીઓને કેરે મૂકી દઈ દેશના રક્ષણ માટે એક દીલ થઈ જાય છે. ( ૪૦ આ જગતમાં થોડા થોડામાં ના ઉમેદ થઈ કે નાસીપાસ થઈ જનારનું કામ નથી. ભૂલ્યા ત્યાંથી ફરી ગણે” આ સૂત્રને લક્ષમાં રાખી જે માણસ, પાછા પડ્યા છતાં તેની પાછળ મંડયા રહે છે, તેજ આ જગતમાં વિજ્ય મેળવે છે. પ્રોફેસર હલી મહાન વકતા હતે. શરૂયાતમાં તેની ફજેતી થઈ ભાષણ ન કરવા કેઈએ ગુપ્ત