________________
૧૩
૭૨ મનેવિકારના દાસ થવું તેના જેવું એકે દૈવ નથી. ૭૩ જે માણસ પોતાની જાતને કાજીમાં રાખી શકતા નથી, તે ખીજાને ઉપરી શી રીતે થઈ શકવાના ?
૭૪ જે પેાતાના મનપર જીત મેળવે છે તે આખા જગતને વશ કરી શકે છે. જે પેાતાને વશ કરી શકતા નથી, તે ખીજાને વશ થાય છે.
૭૫ ક્રોધમાં વરસાદ જેવા ગુણ રહેલા છે, તે જેની સાથે અફલાય છે તેને કાંઈ થતું નથી, પણ પાતે છિન્નભિન્ન થઈ જાય છે. ક્રોધી માણસ સામાનેા પરાભવ કરવા જતાં પેતેિજ હારખાઈ પાછા પડે છે.
૭૬ ડાહ્યા માણસે હંમેશાં શાત વૃત્તિનુંજ સેવન કરવું, પેાતાની વૃત્તિઓને બહેકી જવા ન દેવી.
૭૭ સદ્ગુણી કે દુર્ગુણી થવું તે આપણા પેાતાના હાથની વાત છે.ખીજી બધી વાતેા પ્રારÜાધિન છે.
૭૮ પેાતાને નુકશાન થવામાં કદાચ કાઈ બાહ્ય નિમિત્ત હશે, પણ ખરી રીતે તેનું મૂળ કારણ પેાતાની દુષ્ટ વૃત્તિએજ છે. ખીજાને કાંઇ લેવા દેવા નથી.
૭૯ લુહાર લેાઢાને ટીપીને તેમજ સેાની સેાનાને ટીપી કે એપીને તેના સારા ધાટ ખનાવવાની જેટલી કાળજી રાખે છે, તેટલી કાળજી તમારા આત્માને ઉન્નત કરવા માટે પણ તમે રાખતા નથી એ કેટલી શરમની વાત છે ?
૮૦ કામળ પાણીના મારાથી જ્યારે પથ્થર પણ ઘસાઇ જાય છે, તેા પછી આપણા હય તથા મનને મળ આપણે કેમ ધસીકેદૂર કરી ન શકીએ ?