________________
૧૭
૯૪ રાત્રિના સમય દિવસ કરતાં વધારે રમણીય અને વિશ્રાન્તિદાયક હાઇ, દિવ્ય વિચારને પાષક છે. પુરાતન કાળમાં જે રૂષી, મહીં, મહાત્માઓએ પરમાત્માના સાક્ષાત્કાર મેળવેલા હતા, તેસૂર્યના પ્રચંડ તેજસ્વી પ્રકાશમાં નહિં પણ રાત્રીના શાંતિપ્ર પ્રદેશમાંજ મેળવ્યા હતા.
૯૫ પાપી અને અજ્ઞાની હોય તેમનેજ મૃત્યુને ડર હેાય છે, પણ પુન્યાશાળી કે જ્ઞાનીને મૃત્યુ એ મગલીક પ્રમગ જેવુ આદરણીય લાગે છે.
૯૬ જે મનુષ્ય ઉત્તમ જીવન ગાળે છે તે દેવ સમાન થઈ શકે છે અને જે મનુષ્ય અધમ જીવન ગાળે છે તે પશુ સમાન થઈ જાય છે. ૯૭ આહાર, નિન્દ્રા, ભય, અને મૈથુન એ ચાર, મનુષ્ય અને પશુમાં સમાન છે એમાં જે રચ્યાપચ્યા રહે તે પશુજ છે. પણ જે સત્ય, સૌચ, અહિંસા, આર્જવ, ઇંદ્રિયદમન, શાન્તિ, ભક્તિ, જ્ઞાન, વિરક્તિ વિગેરે ધર્મનાં લક્ષણરૂપ મનાતા દૈવી ગુણાનું અનુસરણ કરે છે તે દેવજ છે.
૮૯ સ્વર્ગનાં અલાકિક સુખના અનુભવ કરવે, કે નરકની યાતનાઓ ભાગવવી, એ બન્ને વાતા આપણા હાથમાં છે. જો મનુષ્ય દુષ્ટ કે તિરસ્કારને પાત્ર નિવડે તે તેમા પેાતાનેાજ ગ્રુપ છે, ૯૯ કુમળુ ઝાડ જેમ વાળીએ તેમ વળે છે તેમ બાળકાના અંતઃકરણ ઉપર કેવા સંસ્કાર પાડવા તે ખાખતમાં મા આપે તથા શિક્ષકે ખાસ કાળજી રાખવી ઘટે છે.
૧૦૦ ખાળકા જેમની સાથે વિશેષ રહેતાં હાય છે, તેમની અસર તેમનાં ચારિત્ર ઉપર વિશેષ પડે છે. ખાળક સામાને જેવાં દેખે તેવાં થતાં શીખે છે; માટે માબાપ, તથા શિક્ષક ઉપર બાળકને કેળવવાની મોટી જવાબદારી રહેલી છે..
૨