________________
એનો ત્યાગ કરાવશે. આ ત્યાગથી મેહ ઉત્પન્ન કરાવનારાં, દુનિયાના બંધનમાં બાંધી રાખનારાં કર્મબંધનનાં ઘણાં કારણે ઓછાં થશે. છતાં શરૂયાતને આ ત્યાગ હોવાથી એકનો ત્યાગ કરાવી બીજી વસ્તુએને તે સંગ્રહ કરાવશે. તે ત્યાગી થશે, ત્યાં માતાપિતાને ઠેકાણે તેને ગુરૂની જરૂર પડશે, ભાઈઓને ઠેકાણે ગુરૂભાઈએ સ્થાન લેશે, પુત્ર પુત્રીઓને ઠેકાણે શિષ્ય શિષ્યાઓ આવશે, ઘરને ઠેકાણે ઉપાશ્રય, મઠ, ધર્મશાળાદિ સ્થાન ગ્રહણ કરવાં પડશે, ધનને ઠેકાણે પુસ્તકો આવશે, તાંબાપીતળ સેનારૂપાના વાસણને સ્થાને લાકડાનાં ઉપગરણે ગોઠવાશે, વસ્ત્રોને રૂપાંતરે સંચય કરવો પડશે અને જોકર ચાકરાદિના સ્થાને ગૃહસ્થ શિને સમુદાય હાજરી આપશે.
આમ એકના ત્યાગ પછી બીજાનું ગ્રહણ કરવાનું આવે છે, છતાં પ્રથમ કરતાં આ રૂપાંતર ઘણું સારું છે. આગળ વધવામાં મદદગાર સાધન છે. પાપ આશ્રવનાં સાધનાને ઠેકાણે પુન્ય આવનાં કારણે આ છે. અશુભને સ્થાને એ શુભ સાધન છે. તાત્વિક મમત્વવાળાને બદલે ઉપર ઉપરની લાગણીવાળાં છે એટલે મજબુત બધન કે પ્રતિબંધ રૂપ નથી.
આટલું છતાં જે પ્રથમને વૈરાગ્ય બ રહે; ચાલ્યો ન ગયો હોય એટલું જ નહિં પણ તેમાં દિનપર દિન વધારે થતો રહ્યો હોય તે આગળ વધતાં, સૂત્ર સિદ્ધાંત ભણતાં, ગુર્નાદિકની સેવા કરતાં અને સત્સમાગમમાં રહેતા, તાત્વિક ત્યાગ જેને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહેવામાં આવે છે. તે પ્રગટ થાય છે, પણ જે તે વૈરાગ્ય અમુક દિવસ પૂરતો જ હોય, વ્યવહારનાં કંટાળાથીજ ઉત્પન્ન થયેલ હેય અથવા અમુક વસ્તુના અભાવથી ઉત્પન્ન થયેલ હોય તે આ
જ સાધન
ઉપર ઉપરની
ધન કે પ્રતિ