________________
નથી. વૈરાગ્ય દૃષ્ટિએ આ જ્ઞાન કરવામાં આવે છે, કરેલ કર્મને બદલે મળ્યા સિવાય રહેતો નથી એ નિશ્ચય થતાં, પાપ કર્મ કરવાથી નિવૃત્ત થવાનું કારણ મળે છે અને દેશ વૃત્તિથી તે જ્ઞાન કરવામાં આવતાં બંધનમાં કારણે થાય છે.
આપણું તિચ્છલકમાં પણ કર્મભૂમિ અને અકર્મભૂમિ આવેલી છે. જ્યાં લડાઈ ટાઓ માટે હથીયારે સજવામાં આવે છે, નીતિઅને વ્યવહાર ચલાવવા કલમ વાપરવામાં આવે છે અને ઉદર નિર્વાહ અર્થે ખેતી આદિ કરવામાં આવે છે તે કર્મ ભૂમિ કહેવાય છે.
જ્યાંના મનુષ્યો સંતોષી, અપ ક્યાયવાળા, ભકિક પરિણામી પુન્યાત્માઓ હોય છે. જેમને હથીયાર, કલમ કે ખેતિ આદિની જરૂર પડતી નથી પણ સ્વભાવિક ઉત્પન્ન થયેલાં કલ્પવૃક્ષોમાંથી ભરણપઘણું આદિનાં સાધનો મળી આવે છે તે અકર્મ ભૂમિ છે.
તે બન્ને ભૂમિમાં બીજા પણ નાના મેટા ઘણું જ હોય છે. પશુ, પક્ષીઓ, જળચારી, પૃથ્વીના, પાણુના, અગ્નિની, વાયુના, વનસ્પતિના, બે ઈન્દ્રિયવાળા, ત્રણ ઈન્દ્રિયવાળા, ચાર ઈન્દ્રિયવાળા છે હોય છે. આ સર્વ જીવોનું જ્ઞાન મધ્યસ્થ દૃષ્ટિએ તત્વ નિશ્ચય કરવા માટે કરાયતિ બંધનનું કારણ થતું નથી, પણ મેહક પુરૂષે, સ્ત્રીઓ, દેવ, ઈન્દ્રો, ઈન્દ્રાણીઓ, અપ્સરાઓ, દેવીઓ, હીરા, માણેક, મેતી, રત્ન, પ્રવાલ, લાલ, નિલમ, અલકારે, સેના, રૂપ, વ, કલ્પવૃક્ષ, સુંદર ભૂમિઓ, વન, આરામ, બગીચાઓ, આરામનાં સ્થાને, ચક્રવતિરાજા, 'બળદેવ, વાસુદેવ, માંડલીક, વિદ્યાધરે, ઔષધિ, મણિ, મંત્રાદિ અનેક વસ્તુઓ આ ચૌદ રાજલોમાં ભરી છે. તે તરફ સરાગ દષ્ટિગંધન કર્તા છે. અને વિતરાગ દષ્ટિથી વિચાર કરતાં બંધન છુટવામાં મદદર થાય છે.