________________
બાળક હોય છે, કેઈ યુવાન હોય છે, કોઈ વૃદ્ધ હોય છે, કેઈરાગી હૈયે છે, કેઈ નિરોગી હોય છે, કેઈ બળવાન હોય છે, કોઈ નિર્બળ હોય છે, તેથી નિશ્ચિત કરેલા સ્થાને પહોંચવાને કેઈન ડે ટાઇમ લાગે છે અને વિશેષ લાગે છે. એમ મોક્ષના માર્ગમાં ચાલનારા અને નજીકના કે દૂરના માર્ગે જનારામાં જે જેના હાથમાં માર્ગ આવ્યો હોય છે તેના પ્રમાણમાં તેઓ લાંબા વખતે કે થોડા વખતમાં આત્માના -શુદ્ધ સ્વરૂપને અનુભવ કરે છે.
, રાગદેપનીઝથીને ભેદ કર્યા વિનાના, અર્ધપુદગલ પરાવર્તન કાળથી અધિક ભવસ્થિતિવાળા છે તે બાળકે છે. તેઓની પરમાત્માની માંગે તરફની ગતિ બાળકેના જેવી હોય છે. બાળક જેમ થેડું ચાલે, પાછે બેસી જાય અને વળી પાછા ફરી હતી તેના કરતાં પણું વધારે છેટે પડી જાય, તેમ ગ્રથીભેદ વિનાના, સમ્યક દર્શન નહિ પામેલા પણ વ્યવહારમાં સુખી થવાને ધર્મને આશ્રય લેનારા બાળ જ છેડા માર્ગ તરફ ચાલે, પાછા ઈન્ડિોના વિષયમાં અટકી પડે અને કઈ કઈતો એટલી બધી ક્રોધાદિ ક્યાયની પ્રબળતા કરી દે કે તેઓએ જે સ્થાનેથી ધર્મની શરૂયાત કરી હતી તેના કરતાં વધારે પાછા જઈ પડે. અર્થાત કર્મની અને તેમાં મેહનીય કર્મની સ્થિતિ વધારી પણ મુકે. આવા છની ધાર્મિક પ્રવૃત્તિ બાળ ભાવની હોય છે. આ કૃષ્ણ પસી જેવો છે. તેઓએ રાગદ્વેષની ગ્રથીને ભેદ કર્યો હોય છે, સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું હોય છે, ચોથા ગુણસ્થાનમાં- કે તેની પણ આગળના ગુણસ્થાનમાં રહેલા હોય છે.' '* * * * * * . .
આ સંસારને બાળકેએ બનાવેલાં ધૂળનાં ઘર સમાન કત્રિમ સમજે છે, ભવ ભ્રમણથી કંટાળેલો હોય છે, આત્મભાન મેળવેલું હોય