________________
૪૫ કર કર કરવી, મિત વ્યયી થવું, નિરંતર ઉદ્યમમાં પ્રવૃત્ત રહેવું, વચન પાળવામાં નિયમિતપણ જાળવવું, અને ભવિષ્યનો વિચાર કરી અગમચેતી રાખવી, એટલા ગુણ હાલના જમાનામાં સુધરેલી પ્રજાઓની નીતિ સબધી ભાવનામાં અગ્રસ્થાન ભોગવે છે.
૪૬ હાલનો સુધારો ઉદ્યોગના જમાનાનો છે, અને કેને રૂચતી નીતિની ભાવનાનું સ્વરૂપ નક્કી કરવામાં ઉદ્યમ વિષયીક ખાસી
તે સૌથી વધારે સત્તા ભોગવે છે. ઉદ્યોગને જમાને ઉદ્યોગને પ્રાધાન્ય પદઆપે છે, અને નીતિનું ધોરણ ઉદ્યોગ વિપયિક ટેવને અનુસરતું થતું જાય છે.
૪૭ રાજનીતિની ખરી કળા, જે લકે બોલતા હોય છે તેમનું સાંભળવામાં રહેલી નથી, પણ જે લેકે નથી બોલતા તેમની ઈચ્છા સમજવામાં રહેલી છે.
૪૮ દેશના રાજવહીવટના ન્યાયીપણું ઉપથી બહારના લોકેની આસ્થા ઓછી થાય, તેથી દેશને જેટલું નુકશાન છે તેટલુ નુકશાન બીજા કશાથી થતું નથી.
૪૯ મનુષ્યને જે અનેક વ્યવહારમાં પ્રવૃત્ત થવાનું છે, તેમાં પિોતાની ચાલચલગતને કેળવવાનું અર્થાત પિતાનાં લક્ષણ ઘડવાનું કામ સૌથી વિશેષ ઉપયોગી છે. તે કામમાં સફલ થવા માટે પોતાના સ્વભાવ અને મનોવૃત્તિનું શાંત અને કાળજીપૂર્વક નિરીક્ષણ કરવાની ખાસ આવશ્યકતા છે.
૫૦ મનુષ્ય જેમ પિતાના દુર્ગુણોથી અજાણ્યા રહેવું જોઈતું નથી, તેમ પિતાના સદ્દગુણોથી અંજાઈ પણ જવું નહિં.
૫૧ શારીરિક સંપત્તિ ઉપર મનુષ્યનું જેટલું ચલણ ચાલી શકે