________________
તિસાધુનો વેશ અને તેના ઉપગરણે પ હથીયારો પડવા છતાં તેઓ અંદરખાનેથી હારી ગયેલા કાયર પુરુષો જ છે. * આવા એ આત્મભાનને જાગૃત કરાવે તેવા સદ્દગુરુનો આશ્રય કરી તેઓ જે રસ્તો બતાવે તે રસ્તે આજ્ઞાન્ચિ થઈને ચાલવું. પિતાનું ડહાપણું ન કરવું. તેથી તેમની લાયકાતમાં વધારો થશે અને તે જ્ઞાની ગુની નિશ્રાએ અને આજ્ઞામાં રહેતા હોવાથી, તેમના કહેવા પ્રમાણે જ વર્તન કરતાં તેઓની સદ્દગતિ થશે. અને અનુકમે જ્ઞાની પુરુષોએ સેવેલો આ મહાન પિવિત્ર માર્ગ તેમના હાથમાં પણ આવશે. આ અનુક્રમવાળા કટિકા ગતિવાળા માર્ગ પ્રવૃત્તિ કરતાં એક વખત એવો પણ આવશે કે તે મહાન પુની માફક આ આકાશી વિહંગમમાગ માટે પણ લાયક બનશે અને આત્માનું પૂર્ણ સ્વરુપ પ્રગટ કરી શકશે. इतिश्री तपागच्छिय गच्छाधिपति श्रीमान् ‘मुक्तिविजयगणि शिष्य आचार्य महाराजश्री विजयकमलसूरीणां शिष्येन आचार्यश्री विजयकेशरमूरिणा संकलितो सुसंस्कारितो आत्मविशुद्धि नामक ग्रंथः विक्रमिय संवत् एकोनविंशति सताव्यशितिसंवत्सरे मार्गशिर्ष शुक्लवतो
यायां भावनगर वंदरे 'समाप्त: लेखक वाचकयोः शुभंभवतु.. # શાંન્નિત્તઃ શાન્તિઃ .