________________
બીજી આવૃત્તિ સંબધે બે બાલ.
આ બીજી આવૃત્તિ ઘણાં વર્ષ પ્રસિદ્ધ થાય છે. આવું ઉપયોગી પુસ્તક લેકેમાં વધારે પ્રચાર થવા પામ્યું નથી તેનું કારણ, જાહેર અબરના ફેલાવાને અભાવ એજ છે. ગમે તે દર્શનવાળાએ જ્યારે આ પુસ્તક વાંચે છે. ત્યારે તેઓ તે પુસ્તક પિતાના જ સંપ્રદાયનું હોય તેમ માને છે. તેમ માનવામાં કારણ પણ છે કે, તેમાં આપેલાં વચનામૃત સાર્વજનિક છે, અને પ્રવૃત્તિ કરવામાં ઉપયોગી થાય તેવાં છે. તેથી તેઓ તરતજ આ પુસ્તકની માગણી કરે છે. માટે આ પુસ્તકની બીજી આવૃત્તિ છપાવવાની જરૂર પડી છે. આ પુરતકમાં આગળથી ગ્રાહક તરિકે ભાવનગરના ગાંધી. જમનાદાસ અમરચંદ પુરત ૧૦૦)
શા. અમીચંદ ડાહ્યાભાઈ ર૫) શેઠ મોતીલાલ જુઠાભાઈ ,, ૫૦) '
તથા મદદ તરિકે બાલપુરવાળા શેઠ હોંસીલાલ પાનાચંદના પુત્ર -સુખલાલનાં સૌભાગ્યવંતાં પત્નિ બહેન. ધન્નાબાઈએ પચીશ રૂપિ આપ્યા છે.
લ, શા. ભીખાભાઈ મગનલાલ
તલાટી. સંવત. ૧૯૮૩ કારતક વદ ૬.