________________
-નુકશાન પહોંચે તેવા નહોય, તે રીવાજોને ઉત્તેજન આપવામાં જે દેશમાં સત્તાનો ઉપયોગ કરવામાં આવે છે, તે દેશને ભાગ્યશાળી સમજ.
૧૩ ઉગતું ઝાડ જેમ વાળ્યું હોય તેમ વળે છે, તેવી રીતે કુમળી વયમાં જેવી ટેવ પાડવી હોય તેવી પાડી શકાય છે.
૧૪ પહેલી અવસ્થાની નાની ભૂલે પરિણામે ભારે નુકશાન કરે છે.
૧૫ જે વ્યવહારનું ચોગ્ય હદમાં કરેલું સેવન નિર્દોષ હિતાવહ -અને પ્રશસનીય હોય છે. તેની જ હદ ઓળગી જવાથી ઘણુંનાં આયુષ્ય ખંડિત થયેલાં નજરે દેખાય છે.
૧૬ આરેગ્યતા ટકાવી રાખવા માટે મનની દઢતાના ટેકાની ખાસ જરૂર છે. પુરતું કામકાજ એજ આપણી આરેગ્યતાની દરરોજની કટી તથા હમેશનું અભય પત્ર છે.
૧૭ જે માણસેના રેગે અસાધ્ય ગણાય છે, તેવા કાયમના દરદીઓને પણ ઉદ્યોગપૂર્ણ અને ક્રિયાશક્ત જીવન ગાળવાની ટેવ પાડવામાં આવે અને પિતાના દરો વિચાર કરી પિતાના મનને ઉદ્વિગ્ન કરવાનો તેમને અવકાશ આપવામાં ન આવે તે, બરાબર અરધા દરદીઓ સાજા થઈ જાય એમ હું ખાત્રીથી કહું છું.
૧૮ મનની નબળાઈ, નિરૂત્સાહીપણું, તથા ઉદ્યોગને તાબે થવાની ટેવના જેવી અત્યત હાનીકારક બીજી કઈ ટેવ નથી.
- ૧૯ મનની દૃઢતા એ જીવનનું સત્વ છે. અને ઈચ્છાબળ એ મગજ અને જ્ઞાનતંતુ મારફતે શરીર ઉપર બળવાન સત્તા ભોગવે છે.
૨૦ હમેશા કેઈપણ ઉપયોગી કામ ધધામાં રોકાયેલા રહેવાની ટેવ, સ્ત્રી પુરૂષ બનેની સુખ સંપત્તિ માટે અવશ્ય જરૂરની છે. જેનું