________________
ચિપ છું “હું શુદ્ધ આત્મા છું” “હે , જે પરમાત્મા તે કુ છું.આ સ્મરણ કરવાથી બીજ રાગપાદિ ભાવથી મુક્ત થવાય છે તે આ ભાવના શા માટે ન કરવી ? આ ક્રમ વિનાનો વિહંગમ માર્ગ છે. શુદ્ધ ચિપના ચિંતનથી ક્ષણે ક્ષણે આત્મા કર્મનાં બંધનોથી છૂટ જાય છે, અને તે સિવાય પદ્દગલિક વસ્તુના ચિંતનથી બધાને જાય છે તેમાં જરાપણ શંકા જેવું નથી.
આ આકાશી માર્ગમાં માદેવાજી માતા પહેલે નંબરે આવે છે. તેમને કોઈપણ જન્મમાં ધર્મની પ્રાપ્તિ થઈ નથી. અને માદેવાજીના ભવમાંજ આકાશી માર્ગ પ્રાપ્ત થયો છે. પાછલા જન્મની આત્મિક કમાણીવાળા જે ચાલુ મનુષ્ય જીવનમાં આકાશી માર્ગ પ્રાપ્ત કરેલા ભરત મહારાજ, ઢપ્રહારી, ચિલાતિપુત્ર, એલચીપુત્ર દરેક કાળમાં થયેલા તીર્થકર અને ગૌતમસ્વામીએ પ્રતિબંધેલા પન્નરો તાપસે આદિ અનેક જીવ છે. * * * * * *
- આ માર્ગ વીર પુરૂનો છે. આ માર્ગમાં વિર પુએ ચાલેલા છે. કાયર માણસ વીર પુને વેશ પહેરી વીર પુરુષના હથીયારબાદ તે ઉપરથી તે એક શુભ કે વીર પુરૂષ જેવો તે દેખાશે પણ જ્યારે લડાઈમાં ખરાખરીને ખેલ આવશે ત્યારે આ વીર પુરૂષને વેશ લેનાર કાયરને પ્રથમ નાસવું પડશે. તેમ પ્રભુમાર્ગનો વેશ અને સાધનારૂપ હથીયારે પનારા, વખત અને લાયકાત આવ્યા પહેલાં આ માર્ગમાં પ્રવેશ કરનારાઓ મેહરજિ સાથેના યુદ્ધમાં કઈ ક્રોધનો ઉદય થવાથી. ક્રોધને હાથે. કેઈમાનને હથે, કેઈમાયા અને હાથે, કાઈ લેભને હાથે, કોઈ રાગને હાથે, કઈ દંષ ઇર્ષાને હાથે, કઈ કામને હાથે, અને કેાઈ મમત્વને હાથે માર ખાધા સિવાય નહિ રહે. દેખી.