________________
ને આવેલાં છે. તેમાં ઘણું દેવ અને દેવીઓ છે. તેઓનાં સુખ, રૂપ, વૈભવ, અને દૈવી શકિતઓનાં વર્ણને સાંભળીને તેની અભિલાષા કરવામાં, રાગદષ્ટિએ તેનું જ્ઞાન કરવામાં આત્મા વિપરીત ગતિમાં મૂકાતાં કર્મ બંધન પામે છે. • - • તેથી આગળ બારેદેવલોક, નવયક, પાંચે અનુત્તર વિમાન વિગેરે ઉચ્ચ કોટિના દેવેનાં અનેક વિમાને છે અને તેમાં અનેક દેવો તથી દેવીઓ રહેલાં છે. ઇન્દ્રો અને ઈન્દ્રાણુઓ પણ અમુક દેવલોક સુધી છે. તેઓનાં વૈભવી જીવને, સુંદર રૂપે, મેહસ્થાને, આકર્ષક અલકારે, અચિંત્ય શક્તિઓ અને અગમ્ય ગતિએ એનું સરાગ દષ્ટિએ જ્ઞાન મેળવતાં રાગનાં પ્રબળ નિમિત્ત થવા સંભવ છે. તેમજ વેર વિધનાં કારણે કેાઈ જન્મનાં તેમની સાથે હોય તે દેશનાં પણ નિમિત્ત બને છે.
તેની ઉપરના ભાગમાં શાંત, પવિત્રાત્મા સિદ્ધ પરમાત્માઓનું સ્થાન છે. તેઓ અનંત જ્ઞાનાદિ શક્તિવાળા તથા દેહાદિથી રહિત છે. તેમાં જે દ્વેષ બુદ્ધિથી તેમના તરફ વિચારણું કરવામાં આવે તે કર્મ બંધન થવા સંભવ છે. નીચેના અધો લેમાં ભુવન પતિના દેવ, વ્યંતરના દેવ, વાણવ્યતરાદિ દેવ તથા દેવીઓ આવેલાં છે, તેનું જ્ઞાન પણ સરાગ દષ્ટિએ બંધનું કારણ છે. તેમજ વ્યંતરાદિની જાતિવાળા ત્યાં રહેલા ભૂત પિશાચ રાક્ષસાદિ હલકી જાતિના દેવ તરફ દેશ દષ્ટિએ ઉપગ પરિણુમાવતાં હેપના કારણે કર્મ બંધનનાં નિમિત્તો છે.
તેથી નીચે નારકીના છ રહેલા છે. તે નીચે નીચે સાત ભાગમાં વહેંચાયેલા છે. તેઓ દુઃખમય જીંદગી ગુજારનારા છે. કરેલાં શેર કર્મને બદલે ત્યાં ભોગવતા હોવાથી તેઓને છેડી પણ શાંતિ