________________
સ્થિર સ્વરૂપમાંથી ગતિમાં મૂકાવા રૂપ છે, છતાં આ ગતિ તે અવળી ગતિ છે. તે જાગૃતિવાળી ગતિ ન હોવાથી આત્મા કર્મના બંધનથી બંધાય છે.
આત્મા વૈરાગત મનવડે અથવા રાગદ્વેષ સિવાયની લાગણી વડે પિતાના ય પદાર્થનું જ્ઞાન કરે છે ત્યારે તેને સુખની પ્રાપ્તિ થાય છે. આ પ્રવૃત્તિ તે આત્માની સવળી બાજુની છે. જેથી તે કર્મથી બંધાતો નથી પણ ઉલટ છુટે છે. ગતિ તો પ્રથમતી અને આ બન્ને કહેવાય, છતાં પ્રથમની ગતિ અવળી છે અને આ બીજી રાતિ રાગદેવ સિવાય થતી હોવાથી સવળી છે; તેથી નવીન કર્મ બંધ થતું નથી; કેમકે આત્મા મધ્યસ્થ દષ્ટિએ દરેક પદાર્થને જે છે અને જાણે છે. જેમ ઘરની અંદર દીવાના પ્રકાશ વડે અને બાહાર સુર્યના પ્રકાશ વડે મનુષ્યો સારી અને બેટી બને જાતની પ્રવૃત્તિ કરે છે. તેમાં દીવો. તથા સૂર્ય મધ્યસ્થ હેવાથી જ્ઞાતા દૃશ તરિકે રહેલા હોવાથી, રાગદેપની લાગણુવાળા ન હોવાથી, કર્તા લેતા તરિકે વર્તતા ન હોવાથી, અને પોતાના સ્વભાવ પ્રમાણે પ્રકાશ કરતા હોવાથી, પેલા મનુષ્યની માફક રાગદેવથી બંધાતા નથી. તેમ આત્માપણુ શુભ અશુભ કે અશુદ્ધ ઉપયોગે પરિણમેલે ન હોવાથી શુભાશુભ બંધને પામતે નથી, અને છેવટે–પરિણામે તેને સુખની–આત્માના આનંદની પ્રાપ્તિ થાય છે.
મધ્યસ્થ દષ્ટિએ વસ્તુ તત્વને નિર્ણય કરવા માટે કેઈ પણ જીવ વિશ્વના - જાણવા જોગ્ય પદાર્થને વિચાર કરે છે જે તે તેથી કર્મબંધન થતું નથી, પણ રાગદેપની લાગણુંવાળા કે કર્તા લેતા પણુંના અભિમાની વિચાર કે વર્તનથી જ કર્મ બંધાય છે. આ ય–જાણવા
ગ્ય પદાર્થો સજીવે અને નિર્જીવ બે પ્રકારનાં છે અને તે કાલેકમાં આવી રહેલા છે. લોક કે જેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય
S