________________
થાય છે, તેમાંથી રાગદંવાદિ પ્રગટે છે, તેમાંથી કલેશ થાય છે અને છેવટે વિશુદિનો નાશ થાય છે. વિશુદ્ધિ વિના શુદ્ધ ચિપનું ચિંતન બરાબર થતું નથી અને તેના વિના કમોના નાશથી પ્રગટ થતી આત્માની અનંત શક્તિઓ બહાર આવતી નથી, માટે જ વિવિકતસ્થાન કલેશનું નાશકરનાર અને મુમુક્ષુ ભેગીઓને પરમશાંતિનું કારણ છે, એમ મહાત્માઓએ સ્વીકારેલુ છે.
પ્રકરણ ૧૭ મું.
જ્ઞાતા અને શેય. ज्ञेयज्ञानं सरागेण, चेतसा दुःखमंगिनः ॥ निश्चयाच विरागेण, चेतसा सुखमेव तत् ॥ १ ॥
સરાગ હૃદયવડે જાણવા યોગ્ય પદાર્થનું જ્ઞાન કરવું તે મનુષ્યોને દુઃખનું કારણ થાય છે અને રાગ વિનાના મનવડે શેયનું જ્ઞાન કરવું તે નિશ્ચયથી સુખનું જ કારણે થાય છે.”
જ્ઞાતા જ્ઞાન અને રેય એ ત્રણે એક બીજાની અપેક્ષા રાખનાર છે. જ્ઞાતા એટલે જાણવાવાળા આત્મા, ય એટલે જાણવા યોગ્ય પદાર્થો, અને જ્ઞાતા તથા યના સંબધ રૂપ ક્રિયા તે જ્ઞાન છે. રેયને -જ્ઞાતા કે હવે જોઈએ, અને જ્ઞાતાનું ય પણ કઈ હોવું જોઈએ. આત્મા જ્ઞાતા-જાણનાર છે, તેનું રેય જાણવા યોગ્ય આ સકળ વિશ્વ છે. જ્ઞાના પિતાની જે શક્તિવડેયને પોતાની જાણવા રૂપ સત્તામાં લે છે તે જ્ઞાન છે. જ્ઞાતા અને શેયને સંબંધ જોડનારજ્ઞાન છે. જ્ઞાતાથી જ્ઞાન જુદું નથી એટલે જ્ઞાન આત્મા અને ય... વિશ્વના પદાર્થો