________________
૧
આકાશાસ્તિકાય, કાળ પુદ્ગલ અને આત્મા; આ છ પદાર્થોં રહેલા છે તેને કહે છે.
અલાકમાં કેવળ આકાશ છે. અલાક લેાક કરતાં પણ તે અનંત ગુણા છે. તે જ્ઞાનને વિષય છે, પણ તેમાં આકાશ સિવાય જાણવા જોવા જેવું કાંઇ નથી.
'
લોક ત્રણ ભાગમાં ઊઁચાયેલેા છે; આ જે પૃથ્વી ઉપર આપણે રહ્યા છીએ તેની નીચે આવેલા ભાગને 'અપેાલાક કહે છે. આપણી ઉપરના ભાગને ઉર્ધ્વ લેાક કહે છે. અને આપણે જ્યાં રહ્યા છીએ તે ભાગને તિધ્ન લેાક કહે છે.
:
ધર્માસ્તિકાય, - અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ આ ચાર ત્ર્યા પ્રાયે આપણને કર્મ બંધનમાં કારણ ભૂત નથી. તે આ દષ્ટિએ દેખાય તેવા નથી, તેમજ તેને લાભ અનિચ્છાએ આપ
*
તે મળે છે. જેને પ્રત્યક્ષ સમાગમ થતા નથી, તેમજ ઈચ્છાપૂર્વક તેની જરૂરીયાત. આપણને નથી એટલે તેની અદ્રશ્ય હૈયાતિ આપણને નુકશાન કારક પણ નથી.
દેહ વિનાના આત્માએ! તે સિદ્ધ પરમાત્માના જીવી છે. તે પણ આપણને કાઇ રીતે નુકશાન કરતા નથી. હવે બાકી રહ્યા તે દેહે ધારી આત્મા અને પુદ્ગલેા. પુદ્દગલામાં કેટલાંક આત્માની સાથે જોડાયેલાં દેહ કદિ રૂપે છે અને કેટલાંક છુટાં છે, તે બન્ને જ્ઞેય મેટે ભાગે 'કર્મ બંધનમાં નિમિત્ત કારણ છે. આ ખન્ને સજીવ નિર્જીવ પદાર્થમાં આત્મા તે તે આકારે રાગદ્વેષના પરિણામે પરિણમવાને સંભવ છે. આવા પદાર્થો ત્રણે લાટમાં રહેલા છે.
{
ઉર્ધ્વલાકમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાના અનેક વિમા