________________
0
પુસ્તકાદિ જે રૂપાંતરે ગ્રહણ કરેલાં છે તેજ પ્રતિબંધ અને મમત્ત્વનાં સ્થાન થઈ પડશે; સ્ત્રી પુત્રાદિ જે બંધનનાં કારણેા હતાં તેના કરતાં આ શિષ્ય શિષ્યાદિ વધારે બંધનનાં નિમિત્તો થશે; પ્રથમનાં કર્મ બંધનાં કારણેાથી આ વિશેષ બંધનનાં કારણા થઈ પડશે, પ્રથમ જેને પ્રતિબંધ રૂપે પ્રભુના માર્ગમાં આ જીવ માનતા હતા, તેને હવે આ. રૂપાંતરે ગ્રહણ કરેલાં સાધના પ્રભુના માર્ગમાં વિશેષ પ્રકારે પ્રતિબંધ રૂપે થશે, આત્મભાન ભૂલાવશે, આસક્ત બનાવશે એને છેવટે આગળ વધવામાં અશક્ત બનાવી મૂકશે.
પણ જો પ્રથમના ચાલુ વૈરાગ્યમાં વધારા થતે રહે, આત્મા તરનું નિશાન મજબુત થાય, ગમે તે ભોગે આત્મસ્વરૂપ, પ્રગટ કરવું જ છે એ નિશ્ચય દૃઢ થાય, આ શુભ બંધનામાં પણ તે ક્યાંઈ ન બંધાયા હાય, મતમતાંતરના દાગ્રહે। સ્યાદાદ શૈલીના જ્ઞાનથી તોડી પાડ્યાં હોય, ક્રોધ માનાદિ પાયાને પાતળા કરી નાખ્યા હોય, અને ગુરૂ કૃપાથી આત્મતત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો તેને વૈરાગ્ય તત્ત્વજ્ઞાનના રૂપમાં બદલાઈ જશે.
હવે તેને કર્મ કાંડથી પડેલા મતભેદ નળ્વા લાગશે, અપેક્ષાએ તે બધા મતમતાંતરોના સવળા અર્થા અને નિર્ણયા કરી શક્શે, તેને મન પેાતાનું અને પારકુ હવે રહેશે નહિં, કાઈ પાતાનું કે પારકું નથી, અથવા બધા પેાતાના છે એવા દિવ્ય પ્રેમ પ્રગટ થશે, ગમે. તે મતના હાય છતાં આ ગુણીને દેખીને તે મતાંતર વાળાને પણપ્રેમ અને પૂજ્ય મુદ્ઘિ પ્રગટ થશે. તેનું નિશાન એક સત્ય આત્માજ રેહેશે, તેની નજરમાં હજારા માર્ગે દેખાઈ આવશે, અને કાઈ પણ માર્ગે પ્રયાણ કરનારને કાંતેા તેનું નિશાન અલાવીને અને કાંતે તેની અપેક્ષા સમજાવીને ખીજા માર્ગ તરફ અપ્રીતિ કે દંપની લાગણી