________________
૭૫
ધ્યાનાદિના વ્રતા ગ્રહણ કરીને એકાંત સ્થાનમાં જાય છે કે જ્યાં રાગ દ્વેષ, માહાદિને પ્રગટ થવાનાં કારણે હાતાં નથી. આ નિમિત્તોના અભાવે સત્તામાં પડેલાં કર્માંના ઉપશમ કે યેાપશમ થાય છે અને તેટલા વખતમાં નિર્મળતારૂપ આત્મબળ, વધારે છે, આ વ્રતાદિ. લેવાં તે 'મેહરાત્રુની સામે કિલ્લો બધ કરવા જેવાં છે. કિલ્લો ખૂંધ ર્યાંથી કાંઈ શત્રુ ચાહ્યા જતા નથી કે શત્રુના નાશ થતા નથી, તેની. સામે ખુલ્લી લડાખતા કરવીજ પડવાની છે, પણ તેટલા વખતમાં અશુભ નિમિત્તોના અભાવે માહના ઉપદ્રવ વને આપ્યા હોય છે અને તે વખતમાં રાજા જેમ લડાઇની સામગ્રી મેળવી લે છે તેમ. આ જીવ ઉપશમ ભાવનું મૂળ વ્રત, તપ, જપ, ધ્યાનાદિથી મેળવે છે. આ એકઠું કરેલુ બળ જ્યારે જ્યારે સત્તામાં પડેલ કર્મ ઉયમાં આવે છે ત્યારે ત્યારે તેના ઉપર વાપરે છે અને તેથી કર્મના ઉદય નિષ્ફળ કરીને કર્મની નિર્જરા કરે છે. નવાં કર્માં ન ખાંધવાં અને જીનાં સત્તાગત ઉય આવેલ કર્માં સમભાવે ભાગવી લેવાં તે કર્મના. ઉષ્ટને નિષ્ફળ કરવા ખરાખર છે.
પ્રભુ મહાવીર દેવની માફક કાઈ આત્મા વિશેષ બળવાન હોય તે તે ઉઘ્ન આવેલાં કૉને ભાગથી નિષ્ફળ તા કરે, પણ તે સાથે સત્તામાં પડેલાં કર્મોની ઉદીરણા કરીને જે મેડાં ઉદ્ય આવવાનાં હાય તેને તે તે નિમિત્તો વડે ખાટાર લાવી, સમભાવે ભાગવીને નિર્જરી નાખે છે. આવા સમયે આત્મા માટે નિર્જન પ્રદેશમાં રહેવાના. હેતુ કર્મથી ડરવાના કે તેને હટાવવાનાં સાધને પોતાની પાસે આછાં છે તે મેળવવા માટેને નથી પણ પેાતાના કર્મક્ષય કરવાના આત્મ-ધ્યાનાદિ સાધનેમાં મનુષ્યા વિઘ્નરૂપ ન થાય. વિક્ષેપ કરનારાં ન