________________
બંધ કરાવી શકશે, તેને ગમે તે કર્મ માર્ગમાં પણ જ્ઞાનની મુખ્યતા હશે, તેના સહજ વાર્તાલાપમાં પણ આત્મજ્ઞાન ભરેલું હશે, તેની ધામિક દેશનામાં પણ આત્મ માર્ગજ ડગલે ને પગલે પછાત રહેશે, તે વ્યવહારથી બધાને બોલાવશે, બધાને ચાહશે, છતાં તેનું હૃદય નિર્લેપ જ રહેશે. હું આત્મા છું, શુદ્ધ આત્મા છું, આ નિશાન અને હૃદયની ભાવના તદાકારે પરિણુમતિ રહેશે. પહેલાં જે વસ્તુની કાળી બાજુને તે જેતે હવે, હવે તેની દૃષ્ટિ વસ્તુની બધી બાજુ જેનારી થશે, છતાં તેનું હદય ઉજવળ બાજુ તરફજ પ્રવૃત્તિ કરતું રહેશે અને કાળી આજુની ઉપેક્ષા કરશે, અથવા કાળી બાજુના સ્વભાવને જાણુને અમુક ભૂમિકામાં એમજ વર્તન હેય, એવીજ લાગણી હોય, એમ માનીને પોતે પિતાના નિશાન તરફ સુરતા રાખીને આગળને આગળ ચાલ્યા કરશે, દેલવાળી કાળી બાજુ તરફ પિતાની ઉપેક્ષા દષ્ટિ રાખીને તે દેષો પિતામાં તે દાખલ થવા નહિં આપે, પણ લીમડાને કાઈ પૂછે કે તું કડવો શા માટે ? અને આંબાને કોઈ પૂછે કે તું મીઠે શા માટે ? આના ઉત્તરમાં બન્ને તરફનો એજ જવાબ મળે કે અમારે એજ સ્વભાવ છે, જેને જેની જરૂરીયાત હોય તે નેનો સત્કાર કરે. તેમ બને વસ્તુના સ્વભાવને જાણનાર તે તરફ રાગ દેશ ન કરતાં પિતાના સ્વભાવમાંજ તે રહેશે.
જેમ જેમ આત્મા આગળ વધતો જાય છે તેમ તેમ પર વસ્તુના ચિંતનને ત્યાગ તેનામાં વધારે ને વધારે થયા કરે છે. આ વૈરાગ્ય છેવટે સમભાવના રૂપમાં બદલાઈ જાય છે. એ સમભાવમાં નહિં રાગ કે નહિં કેપ. પણ કેવળ મધુર શાંતિ જ હોય છે. આ શાંતિમાં આવતાં પર વસ્તુનું ચિંતન લગભગ બંધ થાય છે. તેની મીઠી નજરથી બીજાને શાંતિ મળે છે. તેનો ઉપદેશ ઘણેભાગે અમેદ્ય