________________
૧૭
નથી. જેમ નિમ ળ શ્વેત સ્ફાટિકને પુષ્પાની ઉપાધિથી ઉત્પન્નથયેલ લાલ પીળા કાળા આદિ વિકારા મનાય છે, તાત્ત્વિક રીતે તે વિકારા સ્ફટિકના નથી તેમ જીવને કર્મીની ઉષાધિથી ઉત્પન્ન થયેલા રાગદ્વેષાદિ પરિણામે છે, પણ તાત્ત્વિક રીતે તે જીવના પરિણામ નથી. જેમ માટીના પિંડ વડે કુંભ, સરાવ આદિ ઉત્પન્ન થાય છે તેમ મધા કષાયાદિ પરિણામે ચેતનાના નિમિત્ત કરી કર્મો વડે ઉત્પન્ન થાય છે. ઘડાની. ઉત્પત્તિમાં માટી ઉપાદાન–મૂલ કારણ છે અને કુંભાર, ચાક, દંડ, ઢારી જ્ઞાદિ નિમિત્ત કારણેા છે; તેમ આત્મામાં કાધાદિની ઉત્પત્તિ મનાય છે. તેમાં ઉપાદાન કારણરૂપ તે ક છે અને ચેતના આત્મા નિમિત્ત કારણ છે માટે ક્રોધાદિ આત્માનું કાર્ય નથી પણ કર્મોનું કાર્ય છે.
કષાય એટલે શુ ?
પાણીમાં જેમ કલેાલ-તરંગ ઉત્પન્ન થાય છે તેમ કના ઉદયથી આત્મામાં જે મલીન પરિણામ થાય છે તે કષાય છે. આ મલીનતાના અભાવ થવાથી કર્મના પણ અભાવ થાય છૅ. ખીજ અને અંકુરાની માફક એકના નાશ થવાથી. બીજાના નાશ થાય છે. જેમ જેમ સેનાના મળ દૂર થાય છે તેમ તેમ ઉત્તરાત્તરતેની શુદ્ધતા પ્રગટતી જાય છે. તેમ આ પરિણામી જીવમાંથી મલીનતાના અભાવ થતા જાય છે તેમ તેમ ઉત્તરાત્તર તેના પરિણામે શુદ્ધ થતાં જાય છે. મેલ