________________
の
થી સર્વ દોષો નાશ પામે છે અને સર્વ ગુણા પ્રગટ થાય છે, જે નિરતર શુધ્ધાત્માનુ સ્મરણ કરે છે તેણે પગથી ચાલીને બધી તીર્થ ભૂમિ સ્પર્શ કરી લીધી એમ સમજવું. અરે ! આ શુધ્ધાત્માનું સ્મરણ કરનારને દેવે પણ નમન કરે છે અને તેની સેવા પણ કરે છે. લેાઢાથી લેાઢા પાત્ર બને છે અને સેાનાથી સેાનાનુ પાત્ર બને છે એમ શુદ્ધઆત્માના સ્મરણથી આત્મા પરમાત્મ રૂપ થાય છે ત્યારે જડ માયાનું સ્મરણ કરવાથી આત્મા અજ્ઞાન રૂપે પરિણમે છે અને વાર વાર દેહ ધારણ કરે છે. શુધ્ધ આત્મામાં મગ્ન થયેલામાં બીજી પુસ્તકાનું જ્ઞાન ન હેાય છતાં તે જ્ઞાની છે, કેમકે છેવટે આત્મ જ્ઞાનેજ આત્મ કલ્યાણ કરનાર છે,
હે આત્મ દેવ ! હવે તમે જાગા, ઉઠે, અને આ સાત ધાતુમય મળમૂત્રના ભાજન રૂપ જે શરીર તેને શુધ્ધઆત્માનુ સ્મરણ કરવા વડે જગતને પૂજનિક બનાવે.
tr
પ્રકરણ ત્રીજું, ૩. આત્મ પ્રાપ્તિનાં સાધના.
चिपः केवलः शुद्ध आनंदात्मेत्यहस्मर ।
मुक्त्यै सर्वशोपदेशः श्लोकार्धेन निरूपितः ॥ १ ॥
મેક્ષ માટે સર્વજ્ઞના ઉપદેશ અર્ધલાકમાં કહેલા છે કે કેવળ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ આનંદમય આત્મા હું છું તેનુ સ્મરણ કરી.
,,
કાઈપણ કાર્ય સિદ્ધ કરવુ હાય તા તેમાં એક સાધન મુખ્ય હાય છે કે જેના વિના ચાલી શકેજ નહિ. ત્યારે ખીજાં અનેક સાધને