________________
કાઈ વખતે નિશ્ચયનું આલબન લેવું. તેમાં સ્થિરતા ન કરી -રશકાય તો તે વખતે વ્યવહારનું આલખન લેવું. આ પ્રમાણે વિધિ પૂર્વક પ્રભુની વાણીથી વિભૂષિત થઈ જીવન વ્યતિત કરવુ.
જેટલાં વિધિ નિચેાજીત કાર્યો છે તે સઘળાં વ્યવહાર દૃષ્ટિએ છે. નિશ્ચયને અંતમાં મુનિશ્ચય પણે ધારણ કરી અહારથી વ્યવહારનાં કાર્યાં કરતાં શુદ્ધ ચિત્ર પની પ્રાપ્તિ નયાને આધિન જ્યાં સુધી જણાય ત્યાં સુધી નયાને આદર કરવા, કવળ શુદ્ધ ચિરૂપમાં કાઇ પણ અંકલ્પને અવકાશ કે પ્રવેશ નથી, તે પછી નય એટલે અપેક્ષા અથવા અભિપ્રાય એવા અર્થ થાય છે તે નયાને પ્રવેશ પણ ત્યાં ક્યાંથી હાય ? અર્થાત શુદ્ધ સ્વરૂપમાં તે ધ્રુવળ શાંતિમય સ્થિરતાજ હૈાય છે.
પ્રકરણ આઠમુ
જડ ચેતનના વિવેક !
भेदोविधीयते येन चेतनाद्देहकर्मणोः ।
>
तज्जात विक्रियादीनां भेदज्ञानंतदुच्यते ॥ १ ॥
· ચેતનાથી ( આત્માથી ) દેદુ તથા કર્મના, અમે તેનાથી ઉત્પન્ન થયેલી વિક્રિયાદિને ઉપાધિને જે જ્ઞાનવડે ભેદ કરાય છે તેને ભેજ્ઞાન કહે છે. ” તફળ જેમ પાણીથી મેલને જુદા પાડે છે, અને હંસ જેમ પાણીથી દુધને જુદું કરે છે તેમ જેએ આત્માને દેદ્ર તથા કર્મોથી જુદા અનુભવે છે તેને શુદ્ધઆત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. ગમે તેવુ પાણી મેલું દાય પણ નમાં કનક નામના ફળનું ચૂર્ણ કરીને નાખવામાં આવતાં મેલ નીચે બેસી જાય છે. અને પાણી