________________
ર૬
જે
મળેલી માટી, એ તરફ નજર રાખી વ્યવહાર તેને અશુદ્ધ કહે છે, ત્યારે વસ્ત્ર અને સેાના સામી દૃષ્ટિ આપી નિશ્ચય કહે છે કે આપણી જે વસ્તુ છે તેતા ખરાખર છે. વસ્ત્ર અને સાનું કાંઇ ગયું નથી, માટે નકામી હાય વેય શા માટે કરી છે ? તમે ગમે તેટલા પ્રયત્ન કરી પણ જે અંદર છે તેજ બહાર આવશે. અને બહાર આવેલું છે તે આપણું ઈંજ નહિં. તે ભલે આવ્યુ પણ આપણે તે ગ્રહણ કરવાની જરૂર નથી. અંદર રહેલ આત્મા તે કાયમ છે, બહારનાં આવેલાં કર્યાં તે આપણાં ઈંજ નહિં, પછી ભલેને તે આંહી રહે કે બીજે સ્થળે રહે તેની સાથે આપણે લેવા દેવા નથી. આપ્રમાણે પેાતાની મૂળ વસ્તુ સામે લક્ષ બાંધી. નિશ્ચય પેાતાના માર્ગમાં આગળ વધે છે. છતાં બહારના અને અંદરના અન્ય સાથેના સંબધ જેટલે અંશે એછે થાય છે તેટલે અંશે વ્યવહારમાં સાનાની માફ્ક આત્માની વિશુદ્ધિ થાય છે.
अलिप्तो निश्चयेनात्मा लिप्तश्च व्यवहारतः शुध्यत्यलिप्त या ज्ञानी क्रियावान् लिप्सया हशा ॥१॥ श्रीमान् यशोविजयजी.
C
’
નિશ્ચય નયથી આત્મા લેપાયેલા નથી, વ્યવહાર નયથી લેપાયેલા છે, નાની હું લેપાયેા નથી ' એવી નિટેંપ દૃષ્ટિએ નિવૃત્તિને માર્ગે શુદ્ધ થાય છે. અને ક્રિયાવાન ‘હું લેપાયેલા છું' એમ માનીને પ્રવૃત્તિ કરતાં શુદ્ધ થાય છે.
શુદ્ધ ચિદ્રૂપના સધ્યાનરૂપ પર્વત ઉપર આરહણ કરવા માટે બુદ્ધિમાને વ્યવહારનું આલંબન લેવુ અને તે ધ્યાનમાં—તે ભૂમિકામાં જ્યાં સુધી સ્થિર રહી શકાય ત્યાં સુધી વ્યવહારના આલમનને ત્યાગ કરી નિશ્ચય આત્મસ્વરૂપમાં રહેવું. આ ધ્યાનરૂપ પર્વતથી જ્યારે નીચે ઉતરવાનું થાય ત્યારે તરતજ વ્યવહારનું આલખન લઇ લેવું.