________________
.
પુરૂષને, કે પુરૂષ પેાતાની પ્રેમ પાત્રને જોયા કરે છે, દરેક શબ્દમાં તેના જ ભણકારા તેને સંભળાય છે; સ્વમાં • પણ તેનાંજ આવે છે. વિચારામાં પણ તેની જ આકૃતિએ મનમાં ખડી થાય છે, ખાવાનું પીવાનું સુવાનું ઉધવાનું અને તેના માટે લેલાજને પણ તેઓ ભૂલી જાય છે. આ એક ક્ષણીક, વિયેાગશીલ, દુઃખદાઈ અને વિરસ પરિણામવાળી કામની ભાવના છે તેને માટે જ્યારે મનુષ્યેા પેાતાનું ભાન ભૂલીને એકતાર તેમાં અને છે તે પછી જે શાશ્વત, અખા સુખરૂપ, સુંદર પરિણામવાળા પરમાત્માના માર્ગ છે તેની અંર્ આ જીવે કેટલી અધી જાગૃતિ રાખવી જોઇએ ? કેટલા પુરૂષાર્થ કરવા બેઇએ? આવી લાગણીથી પરમાત્માનું સ્મરણ કરાય તે આત્મા તે પરમાત્મા બની રહે છે.
·
1
'
જે જે ક્રિયા કરમામાં આવે તે તે સર્વ ક્રિયામાં આત્મ ઉપયોગની જાગૃતિ હોવીજ જોઈએ. તે ક્રિયા પણ આત્માને માટેજ કરવી જોઇએ, આત્માની સાથે 'તે' ક્રિયાનો સંબંધ જોડાવા જોઈએ, તાજ તે ક્રિયા કર્મની નિર્જરા કરી આત્મ સ્વરૂપ પ્રગટ કરી આપે છે.
#
4
'
+
ભગવાન મહાવીર દેવ કહે છે કે “આ માર્ગ ધીર પુરૂષોના છે, આ માર્ગમાં ધીર, પુરૂષાએ પ્રવૃત્તિ કરી છે.” એટલે આ માર્ગમાં અનેક વિઘ્ન આવવા સંભવ છે પણ તે વખતે પેાતાનું આત્મભાન ન ભૂલવું, આત્મભાન જાગૃત રાખી શકે તેજ ધીર પુરૂષ છે. વિઘ્ન તે આવવાનાંજ. પણ આ વિઘ્ના તે પ્રભુ, માર્ગના પ્રવાસીની સેાટી રૂપ છે. મેાટીમાંથી પાસ ́ થાય તેજ તે સેાનાની કિંમત, ખરેખર ઉપજે છે તેમ વિઘ્નની સેટીમાંથી આ, જીવે પસાર થવાનુ છે. પેાતાના પ્રભુ સ્મરણુના માર્ગમાં રાગ, શાક, ઉપાધિ, આળસ્ય, સ્નેહ
ر